NIA ની વિશિષ્ઠ શાખાએ જણાવ્યું છે કે, ભારતમાં ISIS ની શાખા ખોલીને અને યુવાનોને બાર્ગલા કરીને તે જુથમાં સમાવિષ્ટ કરવાના આરોપમાં 15 આંતકીઓને સજા ફરવામાં આવી છે.અદાલતે આ દોષીઓંને 10 વર્ષ, 7 વર્ષ અને 5 વર્ષોના કારાવાસ ઉપરાંત જુર્નીમાના સજાવટ પણ આપી છે.
આપને જણાવી દઈએ કે, આ કેસ એ 2015 નો છે, જ્યારે NIA એ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા યુવકોને ફસાવીને ISIS સાથે જોડવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન NIA એ આખા દેશમાંથી ૧૯ ગુનેગારોને શોધી પાડ્યા હતા. કાર્યવાહી પૂરી થતા જ આરોપીઓં વિરુધ કેસ નોંધાયા હોવાની ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારબાદ આની સ્પષ્ટતા 16 ઓંક્ટોબર 2020 ના રોજ 15 આરોપીઓની દોષી માનવામાં આવ્યા અને સજા પણ કરવામાં આવી. ઉપરાંત તેમના પર દંડનો પણ કરવામાં આવ્યો છે.
આરોપીની જાણકારી અને તેમને આપવામાં આવેલી સજાની માહિતી :
1. નસીફ ખાન – 10 વર્ષ સજા અને 1 લાખ 3 હજારનો દંડ
2. મુદાબીર મુશ્તાક શેખ – 7 વર્ષ સજા અને 65 હજારનો દંડ
3. અબુ અનાસ – 7 વર્ષ સજા અને 48 હજારનો દંડ
4. મુફ્તી અબ્દુસ સામી – 7 વર્ષ સજા અને 50 હજારનો દંડ
5. અઝહર ખાન – 6 વર્ષ સજા અને 58 હજારનો દંડ
6. અમઝદ ખાન – 6 વર્ષ સજા અને 78 હજારનો દંડ
7. મોહમ્મદ શરિફ મોઇન્દીન – 5 વર્ષો સજા અને 38 હજારનો દંડ
8. આસિફ અલી – 5 વર્ષ સજા અને 38 હજારનો દંડ
9. મોહમ્મદ હુસૈન હુસૈન – 5 વર્ષો સજા અને 38 હજારનો દંડ
10. સૈયદ મુજાહીદ – 5 વર્ષ સજા અને 38 હજારનો દંડ
11. નજમુલ હુડા- 5 વર્ષો સજા અને 38 હજારનો દંડ
12. મોહમ્મદ અબુદુલ્લાહ – 5 વર્ષ સજા અને 38 હજારનો દંડ
13. મોહમ્મદ અલીમ – 5 વર્ષ સજા અને 38 હજારનો દંડ
14. મોહમ્મદ અફઝલ – 5 વર્ષોની સજા અને 38 હજારનો દંડ
15. સોહેલ અહમદ – 5 વર્ષ સજા અને 38 હજાર દંડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle