સુહાગરાતની રાત્રે પતિએ પત્નીને કહ્યું ‘તારાથી વધારે મજા તો અમારા ઘરની નોકરાણી સાથે…’

લગ્ન થાય તે રાત્રે જ ઘણા બધા લગ્નમાં મુશ્કેલીઓ આવે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જે ઘટના લગ્નના રાતની છે. નવા દંપતીના લગ્ન થયા અને તે જ રાત્રે સુહાગરાત માં તે બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. આ ઝઘડામાં જે કારણ આવ્યું તે પત્ની માટે ચોંકાવનારું કારણ હતુ.

સુહાગરાતના દિવસે પતિ તેની પત્નીને કહે છે કે, અત્યારે જેટલી મજા આવી એના કરતાં વધારે મજા તો ઘરની નોકરાણી સાથે આવે છે. આ વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ રોષે ભરાઈ ગઈ. તે તેની પતી સાથે ઝઘડો કરવા લાગી. અને નવા નવા પ્રશ્નો પૂછવા લાગી અને કહેવા લાગી કે, તમે આ વાત કહી એનો મતલબ શું? કંઈક હું વિચારું એવું તો નથી ને…? તેવા ઘણા બધા પ્રશ્નો કરવા લાગી.

ત્યારબાદ તેના પતિએ જવાબ આપતા કહ્યું કે, હા મારા અને ઘરની નોકરાણી વચ્ચે બે વર્ષ પહેલાં સંબંધ હતા. પણ અત્યારે કાંઈ જ નથી. એ જ સમયે પત્ની ઉભી થાય અને તેના માતા પિતાના રૂમમાં જાય છે અને તે બંને ને ઝઘડવા લાગે છે. ત્યારબાદ તેણે આ આખી વાત તેના પતિના માતાપિતાને કરી. ત્યારબાદ તેના માતા-પિતા અને પતિ-પત્ની ચાર લોકો ભેગા થઈને વાતો કરવા લાગ્યા.

વાતો વાતોમાં તેના પતિએ તેની પત્નીને સમજાવવાના પ્રયત્નો કર્યા અને ખૂબ જ પ્રયત્નો બાદ તેની પત્ની સમજી ગઈ. પરંતુ બીજા દિવસે બીજી રાત્રે તેની પત્નીએ તેના પતિ પાસે સાચી વાત કહેવાનો આગ્રહ રાખ્યો. તેની પત્નીએ બીજી રાત્રે નોકરાણી વિશે પ્રશ્ન પૂછવાના પ્રયત્નો કર્યા અને ઘણા બધા પ્રશ્નો પૂછી પણ લીધા. પ્રશ્નોમાં તેણે પૂછ્યું હતું કે, ‘શું તમારા અને આપણા ઘરની નોકરાણી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા છે?’ ત્યારબાદ તેના પતિએ જવાબ આપતા આપતા કહ્યું કે, ‘આ વાત સાચી છે પરંતુ એટલા બધા તો કંઈ ખાસ સંબંધ ન હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *