ભલ ભલાને પાણી છોડાવશે બંગાળની આ નેતા- તસવીરોએ મચાવી આગ

TMC સંસદ નુસરત જહાં રાજનીતિ અને ફિલ્મો સાથે જ સોશ્યિલ મીડિયામાં પણ ખુબ સક્રિય છે. તે પોતાના ફોટો પોતાના ચાહકો સાથે સોશ્યિલ મીડિયા પર શેયર કરતી રહે…

TMC સંસદ નુસરત જહાં રાજનીતિ અને ફિલ્મો સાથે જ સોશ્યિલ મીડિયામાં પણ ખુબ સક્રિય છે. તે પોતાના ફોટો પોતાના ચાહકો સાથે સોશ્યિલ મીડિયા પર શેયર કરતી રહે છે. તેના ફોટોને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવતા હોય છે. હાલ જ નુસરતે લાલ ગાઉનમાં પોતાના ચાહકો સાથે એક ફોટો શેયર કર્યા જે ખુબ વાયરલ થયા.

લાલ ગાઉનમાં નુસરત પોતાના ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

તેમના ચાહકો અને ફોલોવર્સ તેમના આ ફોટો પર લખી રહ્યા છે – “તુમસા ના દેખા”

નુસરતનો આ અંદાજ એક ફિલ્મ એવોર્ડ ફંકશનમાં જોવા મળ્યો.

આ ફંકશનમાં નુસરતને “યુથ આઇકોન” એવોર્ડ મળ્યો.

લોકો નુસરતને આ ડ્રેસ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ નુસરત સોશ્યિલ મીડિયા પર ટ્રોલની પરવાહ નથી કરતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *