ઓરિસ્સાના ભુવનેશ્વરમાં રહેનાર બે વિદ્યાર્થીઓએ ન્યૂઝ પેપર, ફળ, ફુલ, અને ફૂલના બિયારણ ની મદદથી ઇકો-ફ્રેન્ડલી બેન બનાવી દીધી છે. પ્રેમ પાંડે અને અહેમદ રજા એ પોતાનું સ્ટાર્ટ કર્યું છે. તેમણે કંપનીનું નામ લખવું રાખ્યું છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી પેન બનાવી છે. તેની કિંમત માત્ર પાંચથી સાત રૂપિયા જ છે.
જર્મની અને ઓસ્ટ્રેલિયામાં પણ ઘણી લોકપ્રિય છે.
ઇકો-ફ્રેન્ડલી પેનફક્ત ભારતમાં જ નહીં પરંતુ ધર્મની અને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. આ પેન ત્યાં ના બજારમાં ઉપલબ્ધ છે.
પ્રેમ પાંડેએ જણાવ્યું કે અમે પ્લાસ્ટિક થી બચવા માટે આ પેન બનાવી છે. જોકે આ પેન સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત નથી. કેમકે તેની રીફીલ પ્લાસ્ટિકની છે. પરંતુ પેનની બોડી ન્યુઝ પેપર થી બનાવવામાં આવી છે.
અહેમદ રાજાએ જણાવ્યું કે નિયમી યુઝ એન્ડ થ્રો થી અલગ આપે નું લોકો ઉપયોગ કર્યા બાદ માટીમાં અથવા માટી ભરેલા કૂંડામાં ફેંકી શકે છે. જ્યાં થોડા દિવસો બાદ બિયારણમાં અંકુરિત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.