વિડીયો કોલ પર કહ્યું- કબુલ હૈ… કાજીએ ઓનલાઇન કરાવ્યા 12 નીકાહ

કોરોના મહામારીની અસર લગ્ન પ્રસંગ પર પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એપ્રિલના મહિનામાં લગ્ન અને નિકાહ ના કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે, તેની જગ્યાએ અત્યારે હવે સન્નાટો છવાયેલો છે. કારણ છે ભારતમાં કોરોના ની વિપતી.

મુસ્લિમ સમાજમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં સમૂહ નીકાહ સંમેલનનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ કોરોના પત્નીને લઈને લગ્ન-પ્રસંગના કાર્યક્રમો પર સંકટનાં વાદળ છવાયેલા છે.એવામાં મુસ્લિમ સમાજ દ્વારા ઓનલાઇન નિકાહ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશના ગુનામાં પોરના ત્રાસને લીધે મુસ્લિમ સમાજના 12 કપલ એ online લગ્ન કર્યા.કોરોનાવાયરસ ના કારણે સોશિયલ અંતર બનાવી રાખવા માટે મુસ્લિમ સમાજે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ઓનલાઇન લગ્ન સમાપ્ત કર્યા.

શહેરના કાજી એ કાજી કાર્યાલયમાં કોમ્પ્યુટર સામે વિડીયોકોલ દ્વારા રીતિ-રિવાજ અને અનુસરણ કરાવ્યા બાદ ઓનલાઇન નિકાહ કરવામાં આવ્યો.

જણાવી દઈએ કે કોરોનાવાયરસ ના વધતા સંક્રમણના કારણે દેશભરમાં 25 માર્ચથી lockdown ચાલી રહ્યું છે જેમાં લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે જેનાથી કોરોનાવાયરસ નું સંક્રમણ ન ફેલાય. સાથે સાથે સામાજિક અંતર રાખવા નું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતા મુસ્લિમ સમાજે ઓનલાઇન વિવાહ ની રીત શોધી કાઢી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *