તસવીરો જુઓ જે તમને ભ્રમમાં મૂકી દેશે, ક્યારેક હશે તો ક્યારેક રોકાઈ જશે.

આ ફોટો ગેલેરીની દરેક તસવીર તમને ભ્રમમાં મૂકી દેશે. બધી તસવીરો સ્થિર અને સામાન્ય થ્રીડી તસવીર છે. જો તમે તમારી નજર આવશો તો આમાંથી કેટલીક…

આ ફોટો ગેલેરીની દરેક તસવીર તમને ભ્રમમાં મૂકી દેશે. બધી તસવીરો સ્થિર અને સામાન્ય થ્રીડી તસવીર છે. જો તમે તમારી નજર આવશો તો આમાંથી કેટલીક તસવીરો ગોળ ફરે છે તો ક્યારેક તેના અલગ અલગ કલર અલગ-અલગ દિશામાં ફરતા દેખાશે. જો તમારી એકાગ્રતા સારી છે તો તમે આ ફરતી તસવીરોને સ્થિર કરી શકો છો.

આ તસવીરમાં સૌથી બહારનું લેયર anticlockwise ફરે છે. તેમજ બીજું લેયર કલોક વાઇઝ ફરે છે. જો તમે તસવીરને એકાગ્ર થઈને જોશો તો તેનું ફરવાનું બંધ થઈ જશે, નજર હટાવવા ની સાથે જ તે ફરીથી ફરવા લાગશે.

આ તસવીરમાં સૌથી ઉપર અને સૌથી નીચેનું લેયર ડાબેથી જમણી તરફ જતી દેખાશે. તેમજ બીજું લે ગોળ ફરતું દેખાશે. અંદરનું લેયર સૌથી અલગ જ કરતું દેખાશે.

આ તસવીર નું દરેક લેયર અલગ અલગ ફરતું નજર આવશે. ખાસ વાત તો એ છે કે કોઈ ક્લિયર કલોકવાઈઝ ફરતું દેખાશે તે જ લેર થોડીવારમાં એન્ટી ક્લોક વાઇઝ ફરતું દેખાશે.

આ તસવીરમાં ઘણા બધા ચોરસ બનેલા છે.આ તસવીર ના બધા ચોરસને જોડનાર બિંદુઓને સફેદ રંગ આપવામાં આવ્યો છે. જ્યારે આખી તસ્વીર નો મૂળ કલર ઘાટો કાળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *