પુરુષોનો દેહ વ્યાપાર-મિત્રો અત્યાર સુધી તમે રેડલાઇટ વિસ્તાર વિશે ઘણું સાંભળ્યું છે જ્યાં સ્ત્રીઓનો દેહવ્યાપાર થાય છે.
પરંતુ આજે અમે તમને એવી ગલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સ્ત્રીઓ નહીં પરંતુ પુરુષો નો દેહ વ્યાપાર થાય છે.
ડોક્ટર, એન્જિનિયર થી લઈને બધા જ પ્રકારના પુરુષો અહિયાં વેચાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગલી કોઈ બીજા દેશમાં નથી પરંતુ ભારત દેશમાં જ છે. જી હા ભારત દેશની આ ગલીમાં પુરુષોનો થાય છે દેહવ્યાપાર.
સૂત્રોનું માનીએ તો આ કામ માં સારા સારા પરિવાર ના છોકરાઓ જેમને ડોક્ટરી કરી હોય તે પણ શામેલ હોય છે.
પુરુષોના દેહવ્યાપારના આ માર્કેટમાં સુંદર અને ભોળા છોકરાઓની બોલી લાગે છે. પૈસા કમાવવા માટે લોકો અહીંયા પોતાનું શરીર વેચે છે. આ છોકરાઓને પ્લે બોયસ ના નામે ઓળખવામાં આવે છે.
મિત્રો આ ગલી બીજે ક્યાંય નહીં પરંતુ ભારતની રાજધાની દિલ્હીમાં છે.
રાત થતાં જ આ ગલીમાં મહિલાઓ પહોચવા લાગે છે પુરુષોના દેહ વ્યાપાર માટે. આજ સુધી તમે રેડલાઇટ વિસ્તારોમાં ફક્ત મહિલાઓ દેહવ્યાપાર જોયો છે પરંતુ પહેલી વખત પુરુષો માટે ફેરફારની આ માર્કેટ વિશે ખબર ફેલાય તો લોકો જાણીને હેરાન થઈ ગયા.
રાતના નવ વાગ્યા થી પુરુષોનો દેહવ્યાપાર ચાલુ થઈ જાય છે. અને સવારના ચાર વાગ્યા સુધી ચાલે છે. આ ગલીમાં એકથી એક ચડિયાતી પૈસાવાળી મહિલાઓ પહોંચે છે અને પોતાના પસંદ ના છોકરા ને ખરીદી તેની સાથે શારીરિક શોષણ કરે છે.કહે છે કે મહિલાઓ જે છોકરાઓને ખરીદે છે તેની સાથે તે રીતે શારીરિક શોષણ કરે છે જેને જોઈને તમારી આત્મા કંપની જશે.