તમે લગ્ન તો ઘણા જોયા હશે પરંતુ આવા લગ્ન ક્યારેય કોઈ એ નહિ જોયા હોય..

કેટલાંક લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ હદો પાર કરી દેતા હોય છે. હટકે અથવા તો વિચિત્ર રીતે લગ્ન કરનારાઓની ભરમાર છે ત્યાં આવા…

કેટલાંક લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ હદો પાર કરી દેતા હોય છે. હટકે અથવા તો વિચિત્ર રીતે લગ્ન કરનારાઓની ભરમાર છે ત્યાં આવા જ એક અનોખા લગ્ન જર્મનીમાં થયાં, જેની શ્વાસ થંભાવી દેનારી તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

હકીકતમાં કપલે તારના સહારે હવામાં લટકીને લગ્નની તમામ વિધિ પૂરી કરી. દુલ્હનનું નામ એના ટ્રેબર છે અને તે વ્યવસાયે એક હાઇ-વાયર આર્ટિસ્ટ છે. એના તાર અને દોરડા પર સ્ટંટ કરે છે. તેના પતિનું નામ સ્વેન લિયન છે..

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનાના પિતા જૉન ટ્રેબર પણ એક હાઇ-વાયર આર્ટિસ્ટ છે.

દોરડા પર ઝૂલાને એકબાજુથી બીજી બાજુ લઇ જવાનું કામ તેમણે જ કર્યુ.

લગ્નમાં આવેલા મહેમાન પણ આવો નજારો જોઇને દંગ રહી ગયા. સાથે જ સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઇ રહી છે. સાથે જ લોકો એના અને સ્વેનની હિંમતને દાદ આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *