અમદાવાદમાં જાહેરમાં જ રોષે ભરાયેલા લોકોએ ભાજપ કોર્પોરેટરને ધોઈ નાખ્યા- જુઓ મારામારીના LIVE દ્રશ્યો

અમદાવાદ (Ahmedabad) માં લોકોએ જાહેરમાં ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને જાહેરમાં જ માર માર્યો હતો. આ ઘટના નિકોલના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે બની છે,…

દેશ માટે મેડલ લાવનાર પહેલવાનોએ ભાજપ સંસદ સામે ખોલ્યો મોરચો: રૂમનો દરવાજો ખોલીને કરતા હતા ખરાબ વાત…

પોડિયમ અને મોટા મોટા સ્ટેજ પર ઉભા રહીને દેશનું ગૌરવ વધારનાર મેડલ વિજેતા આજે રસ્તા પર બેઠા છે. આ ખેલાડીઓ જે મેડલ જીત્યા બાદ ખુશીના…

બે સંતાનનો પિતા અને ભાજપનો મહામંત્રી, સમાજવાદી પાર્ટીના નેતાની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો અને પછી…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi) જિલ્લામાં ભાજપ(BJP)ના એક નેતા પર સપા નેતાની પુત્રીને ભગાડીને લઇ જવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતાની ફરિયાદના…

ભાજપ મહિલા નેતાએ પોલીસકર્મીને ચપ્પલ ફટકારી ભાંડી મસમોટી ગાળો- વિડીયો જોઈ કહેશો ‘આના કરતા તો હિટલર સારો’

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સતના(Satna) જિલ્લાના ચિત્રકૂટમાં ભાજપ(BJP) મહિલા નેતાના ગુંડાગીરીનો વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા નેતા પોલીસકર્મીને ચપ્પલથી મારતી જોવા…

અચ્છે દિન! વિજય રૂપાણી અને નીતિન પટેલને મળી શકે છે મોટું સ્થાન- જાણો ભાજપનો શું છે માસ્ટર પ્લાન

ગુજરાત(Gujarat): રાજ્યમાં 5 વર્ષ કરતા વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારીની સાથે કામ કરનારા વિજય રૂપાણી(Vijay Rupani) અને નીતિન પટેલ(Nitin Patel)નો એકાંતવાસ થોડાક…

અમિત શાહે ગુજરાત ભાજપના આ 6 સાંસદોને બરોબરના ખખડાવ્યા- BJPમાં મોટી ઉથલ પાથલ થાય તો નવાઈ નહી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections 2022)માં ભાજપે(BJP) પ્રચંડ જીત હાંસલ કરી છે. ભાજપની નવી રચાયેલી સરકાર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી…

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ CR પાટીલને મળી શકે છે આ મોટું પદ- જાણો શું ચાલી રહી છે તૈયારી

ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં ચૂંટણી બાદ હવે ભાજપ(BJP)નો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. ભાજપ હવે 2023 ની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે, ત્યારે…

ભાજપ ના દિગ્ગજ નેતાના પુત્રની નિર્મમ હત્યા: ગળું દબાવી, ગોળી મારી, લાશને જંગલમાં સળગાવી…

રાજસ્થાનના ધોલપુર જિલ્લાના ભાજપ નેતા પ્રશાંત પરમારના પુત્રની એમપીના ગ્વાલિયરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ મૃતક પ્રખરના મૃતદેહને યુપીના ઝાંસી પાસેના કરરી…

જાહેર સ્ટેજ પર જ બાખડી પડી ભાજપની બે મહિલા નેતા, એક બીજાને ઝીંકી દીધી થપ્પડો – વિડીયો વાયરલ

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પન્ના(Panna)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના એક કાર્યક્રમમાં મંચ પર હાજર બે મહિલા નેતાઓ એકબીજા સાથે બાખડી પડી હતી…

પ્રચંડ જીત બાદ ભાજપના અભિવાદન સમારોહની પત્રિકા અને બેનરમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નામ ગાયબ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ની વાત કરવામાં આવે તો ઇલેક્શનના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી(BJP)ને મહત્તમ બેઠક આપીને એક…

ભુપેન્દ્ર પટેલની સરકાર બનશે વધુ મજબુત- અપક્ષ ચૂંટાયેલા 3 ધારાસભ્યનું ભાજપને ખુલ્લું સમર્થન

ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી(Assembly elections)માં ભાજપ(BJP)ને 156 સીટ પર ભવ્ય વિજય થયો હતો. જ્યારે 17 સીટ કોગ્રેસ(Congress), 5 આમ આદમી પાર્ટી(AAP) અને 3 અપક્ષ ઉમેદવાર જીત…

સુરત ભાજપના નગરસેવક વ્રજેશ ઉનડકટનું પ્રેરણાદાયી કાર્ય- વિસ્તારને ગંદકીથી મુક્ત કરી બનાવ્યું પાણીનું પરબ

સુરત(Surat): શહેરના વોર્ડ નંબર 21 ભાજપ(BJP)ના નગરસેવક વ્રજેશ ઉનડકટ(Vrajesh Unadkat)એ પ્રેરણાદાયી કામ કર્યું છે. વાત કરવામાં આવે તો તેના કાર્યક્ષેત્રમાં આવેલ બડેખા ચકલા વિસ્તારમાં ઉર્દૂ…