આગામી 3 દિવસ રાજ્યમાં થશે તોફાની પવન સાથે અતિભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ (meteorological) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે બહાર પડેલી લેટેસ્ટ માહિતી અનુસાર, છેલ્લા 24 કલાલમાં રાજ્યના 204 તાલુકામાં…