ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની કરવામાં આવી વરણી- જાણો કોના નામ થયા જાહેર

ગુજરાત(Gujarat): વિધાનસભા(Assembly)ના બે દિવસના ચોમાસું સત્ર(Monsoon session)ના પહેલા જ દિવસે આજે ગુજરાત રાજ્યની નવી સરકારની રચના થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ(Assembly Speaker) અને ઉપાધ્યક્ષ(Assembly Vice President)ની…

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાત સરકારે આ પાક માટે ખરીદીની તારીખો કરી જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર(big news for farmers) સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે(Government of Gujarat) મગફળીના પાક(Peanut crop) માટે ખરીદીની તારીખો…

પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઓફિસરોએ કામદારો પર ચોરીનો આરોપ લગાવી જાહેરમાં જ માર્યો ઢોરમાર

રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના બારન જિલ્લા(Baran District)માં બે લોકોના પગ બાંધીને લાકડીઓ વડે ઊંધો લટકાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના છાબરા શહેર(Chhabra city)માં મોતીપુરા સુપર ક્રિટિકલ થર્મલ…

BJPના સાંસદને રસ્તા પર દોડાવી-દોડાવીને કોંગ્રેસનાં નેતાઓએ માર્યો ઢોરમાર, વાયરલ થયો વિડીયો

ઉત્તરપ્રદેશ: રાજકારણ (Politics) માંથી એક શરમજનક ચિત્ર સામે આવી રહ્યું છે કે, જ્યાં પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ એકબીજાને જોરદાર…

બિચારા નીતિન કાકા! ફરી વાર રડી પડ્યા અને બોલ્યા- મેં 18000 કરોડ આપ્યા તો પણ નારણ કાછડીયા

ગુજરાત: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former DyCM) નીતિન પટેલ (Nitin Patel) ને લઈ અમરેલી (Amreli) ના સાંસદ નારણ કાછડિયા (Naran Kachhadia) એ ગંભીર આક્ષેપો કર્યા…

સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે થઇ ભીષણ અથડામણ, ગોળીબારમાં આટલા લોકોના મોત- જુઓ દર્દનાક વિડીયો

ગુવાહાટી(Guwahati): આસામ(Assam)ના દારંગ(Darang) જિલ્લામાં આજે એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દારંગ જિલ્લામાં આજે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ(Fierce clashes…

કેબીનેટની પ્રથમ બેઠકમાં જ CM ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, તાબડતોડ લેવામાં આવ્યા આ મોટા નિર્ણયો

ગુજરાત(Gujarat): આજે નવા મુખ્યમંત્રી સાથે મળેલી ગુજરાત સરકાર(Government of Gujarat)ની મળેલી પ્રથમ કેબિનેટ બેઠક(Cabinet meeting)માં મોટા અને મહત્વના નિર્ણયો(Important decisions) લેવામાં આવ્યા છે. કુદરતી આફતોની…

લોકશાહીની વાતો કરતી ગુજરાત કોંગ્રેસ પોતે જ આપખુદશાહીથી ચાલી રહી હોય તેવો માહોલ

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) અનાથ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) ગત જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસની નાલેશીભરી હાર બાદ રાજીનામું આપ્યું…

તંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યો

યુપી(UP): યુપીમાં રેકોર્ડ રસીકરણ(Vaccination) અભિયાન વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે જે આશ્ચર્યજનક છે. ઉત્તર પ્રદેશના મેરઠ(Meerut) જિલ્લામાં, આરોગ્ય વિભાગ કોરોનાને દૂર કરવા માટે વધુ…

રાજકારણને લઈ સર્જાઈ મોટી ઉથલપાથલ: ભૂતપૂર્વ CM વિજય રૂપાણીને ફરી મળી શકે છે…

ગુજરાત: થોડા દિવસ પહેલા જ ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની પસંદગી કરવામાં આવી છે ત્યારે મળી…

ચુંટણી પહેલા રાહુલ ગાંધી ચાલ્યા મોટી ચાલ: ગુજરાત કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ બે યુવા નેતા- જાણો કોણ?

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પોતાની તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. પછી કે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે, આમ આદમી પા(AAP)ર્ટી…

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એક્શન મોડમાં- શિક્ષણ જગતને વધુ વેગવંતુ બનાવવા લીધો આ મોટો નિર્ણય

ગુજરાત: નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની વરણી થયા પછીરચાયેલ નવા  મંત્રીમંડળ (New cabinet) માંથી મોટાભાગના મંત્રીઑએ ગઈકાલે જ ચાર્જ…