દિગ્ગજ ક્રિક્રેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ પોતાના જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી- જાણીને ગર્વ થશે

દિગ્ગજ ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિનને સમાજ સેવાના માધ્યમથી ખુબ યાદગાર બનાવી દીધો છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસે સમાજ સેવાના કાર્યો…

માતા દીકરા માટે બટાકાની વેફર બનવવા ગઈ અને પાછળથી એવી ઘટના બની કે, દીકરાનું થયું દર્દનાક મોત 

રાજૌરી: જન્મ આપનાર માતા પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતી હોય છે. બાળકને કઈ થાય તો સૌથી વધુ દુઃખ પણ માતાને જ થાય છે.…

નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં કરેલી જાહેરાતોનું એક પણ કામ કર્યું નથી- જાણો કોણે લગાવ્યા આક્ષેપ

ભાવનગરને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2008, 2012 અને 2014માં વચનો અને વાદા આપી ભાવનગરની પ્રજાની મશ્કરી કરી છે તેવા ગંભીર આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ…

‘ચોખ્ખા શબ્દોમાં કવ છું, માથા ફોડી નાખજો અને લાકડીઓ મારજો’- ખેડૂતો અંગે ભડકાઉ સુચન આપતા પોલીસ અધિકારીનો વિડીયો વાયરલ

હરિયાણાના કરનાલમાં ભાજપની સભા પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જિલ્લાનો એક ઉચ્ચ અધિકારી પોલીસકર્મીઓને પાઠ ભણાવી રહ્યો છે…

TMC નેતા અભિષેક બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને ફેક્યો ખુલ્લો પડકાર: કહ્યું કે માત્ર દોઢ વર્ષમાં કરશું એવું કે…

TMC સાંસદ અભિષેક બેનર્જીએ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ અમને ED અને CBI થી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમનાથી ડરવાના…

પોતાનો વિડીયો વાયરલ થતા ACPએ સીઆર પાટીલના ફોટા શેર કરી લખ્યું- ‘ભડના દીકરા હોવ તો, વાયરલ કરો’

સુરત શહેરમાં દિલ્હીગેટ નજીક ટ્રાફિક એસીપી અશોકસિંહ ચૌહાણના જન્મદિનની જાહેરમાં ઉજવણી થઇ હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયા થકી વાયરલ થયો છે. પરંતુ આ ઘટનામાં…

રાજકોટમાં 4 મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસરના પરિવારને હાર્દિક પટેલે કરી 1 લાખની સહાય, સાથે મનસુખ માંડવીયા પર કર્યા આકરા પ્રહાર

હાલ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષના પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થવાના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન…

ગઈકાલ સુધી જે નેતા માટે ખુરશીઓ સાફ કરી તેને હવે આપ ના નેતાઓ કહી રહ્યા છે ગદ્દાર

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

‘રક્ષક જ બન્યો ભક્ષક’ મહિલાના ઘરમાં ઘુસી પોલીસ કોન્સ્ટેબલે પાર કરી હેવાનિયત- સમગ્ર ઘટના જાણી…

એક મહિલાએ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનમાં છેડતીનો આરોપ લગાવી પોલીસમાં તૈનાત કોન્સ્ટેબલ વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર પછી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી…

જો PM મોદી વધુ 20 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહે તો દેશની હાલત… -આ દિગ્ગજ નેતાએ કરી ભવિષ્યવાણી

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે, જો PM નરેન્દ્ર મોદી વધુ 20 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેશે તો…

જાણો કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી

અમદાવાદ(ગુજરાત): ગત 26 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધનાર તેમની પાકિસ્તાની બહેન કમર શેખએ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સુંદર રાખડી બનાવી છે.…

PM મોદીના જન્મદિનની રાજ્યમાં આ રીતે થશે ઉજવણી- 5 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

હાલમાં સમગ્ર રાજ્યમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં પણ અન્ય કેટલાક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. 17 સપ્ટેમ્બર એટલે કે,…