સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની સરકાર સામે જ મોંઘા પેટ્રોલ અંગે નોંધવ્યો વિરોધ, કહ્યું કે….

પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે કોઈ મુદ્દો નથી. ઘણાં શહેરોમાં, પેટ્રોલની કિંમત 80 રૂપિયાથી વધારે છે અને ડીઝલ 90 રૂપિયાથી ઉપર છે. જેના કારણે ફુગાવો…

જેપી નડ્ડાના કાફલા પર આ પાર્ટીના નેતાઓએ કર્યો પથ્થરમારો – જુઓ વિડીયો

ભારતીય જનતા પાર્ટીના (Bhartiya Janata Party) અધ્યક્ષ જે.પી.નડ્ડાની (JP Nadda) સુરક્ષામાં ભારે વિરામનો મામલો સામે આવ્યો છે. કોલકાતા પ્રવાસ દરમિયાન તેના કાફલાની એક કાર પર…

ખેડૂતોનું આવતીકાલે ભારત બંધ: જાણો ગુજરાતમાં ‘શું ખુલ્લું’ અને ‘શું બંધ’ રહેશે…

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો છેલ્લા 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિત…

કોરોના વચ્ચે રાજ્યમાં ફેલાણી વધુ એક બીમારી, આટલા લોકોના મોત અને 290 લોકોની હાલત ગંભીર

વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસ (Coronavirus) રોગચાળો ફાટી નીકળ્યો છે. દરમિયાન, ભારતના આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં કોરોના સિવાય એક રહસ્યમય રોગ પણ લોકોને પરેશાન કરી…

આરોપીઓને છાવરવાની નીતિને ખુલ્લી પાડતા ભાસ્કરના ચાર પત્રકારો પર FIR કરી ગળું દબાવતી રૂપાણી સરકાર

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટમાં કોરોનાની હોસ્પિટલમાં શિવાનંદ હોસ્ટિપટલમાં આગ લાગ્યા બાદ…

હૈદરાબાદમાં સવારે ખીલેલું કમળ સાંજ પડતા કરમાઈ ગયું- અમિત શાહની મહેનત પણ કામ ન લાગી

હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. અત્યાર સુધીના વલણો મુજબ, ટીઆરએસ હૈદરાબાદ નગર નિગમની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી…

માસ્ક ન પહેરનારાઓ માટે હાઈકોર્ટે જાહેર કરેલી સજા મામલે ગુજરાતીઓને સુપ્રીમ રાહત- જાણો શું આવ્યો આદેશ

માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક લગાવતા ગુજરાતીઓ સહીત ગુજરાત સરકાર અને બેફામ બનીને ફરતા નેતાઓને મોટી રાહત મળી છે. કોવિડ સેન્ટરમાં…

શું ખરેખર મહારાષ્ટ્ર પોલીસે અર્નબને આવી રીતે મેથીપાક આપ્યો હતો? થયો મોટો ખુલાસો

રિપબ્લિક ટીવીના માલિક અને મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીને મહારાષ્ટ્ર પોલીસે 2018 ની આત્મહત્યાના કેસમાં સંદર્ભમાં ધરપકડ કરી હતી. અર્નબનો દાવો કર્યો હતો કે ધરપકડ દરમિયાન…

ગુજરાતની KHAM નેતાગીરીને દુર નહી કરાય તો કોંગ્રેસના નેતાઓને રિસોર્ટ લઇ જવા બસ નહી રીક્ષા જોઇશે

ગુજરાતમાં ત્રણ વર્ષ ચાલેલા પાટીદાર આંદોલનથી રાજકીય પક્ષોને લાભ ગેરલાભ થતા આવ્યા છે. પાટીદારોના આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા છે જે નકારી શકાય…

મુખ્યમંત્રી સાથે હોટલમાં બોલિવૂડ દિગ્ગજોની મુલાકાત થતા રાજનીતિમાં ગરમાવો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) બુધવારે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેંજ પર લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્યુનિસિપલ) બોન્ડની સૂચિ પ્રસંગે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે.…

ગુજરાત સરકારે કોરોના માટે થતા RTPCR ટેસ્ટ માટે ગુજરાતીઓએ આપવા પડશે આટલા રૂપિયા

ગઈકાલે દિલ્લી સરકારે દિલ્હી વાસીઓને રાહત આપતા સોમવારે કોરોના RT-PCR ટેસ્ટના ભાવ 800 સીમિત કરવાનો નિર્ણય કર્યો હતો. હવે દિલ્લીની કેજરીવાલ સરકાર બાદ ગુજરાતની ભાજપ…

જેની માટે મોદી સરકારે આકાશ-પાતાળ એક કરી નાંખ્યું તે બેઠક અહેમદ પટેલના નિધન પછી ભાંગી પડી, હવે થશે…

કોરોનાને કારણે લાંબી સારવાર લીધા બાદ થોડા સમય પહેલાં અહેમદ પટેલનું અવસાન થયુ હતું. એમનાં અવસાન પછી રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ગુજરાતમા વધુ એક…