રાજ્યમાં બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, માણાવદરમાં માતા-પુત્ર, લીંબડીમાં યુવકની જિંદગી હણાઈ
ગઈ મોડી રાત્રે લઈને આજ રોજ સવાર સુધીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. ગઈ રાતે માણાવદર તાલુકામાં થયેલા અકસ્માતમાં બાઇક ચાલક માતા-પુત્રનાં…