ગુજરાત: સામસામે બે બાઈક અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત
સોશિયલ મીડિયામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતને કારણે કેટલાય લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ…