પાકિસ્તાનનો આ ધર્મગુરુ દુલ્હનની જેમ થાય છે તૈયાર અને પછી આપે છે …. જુઓ તસ્વીરો .

સોશ્યલ મિડિયા પર રોજબરોજ અનોખા વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઈને કોઈકવાર હેરાન થઈ જવાય છે.તો ક્યારેક હસી હસીને લોટપોટ થઈ જાય છે.…

સોશ્યલ મિડિયા પર રોજબરોજ અનોખા વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઈને કોઈકવાર હેરાન થઈ જવાય છે.તો ક્યારેક હસી હસીને લોટપોટ થઈ જાય છે. જ્યારે આવો જ એક વિચિત્ર વિડીયો વાયરલ થયો છે જે પાકિસ્તાનનાં એક ધર્મગુરુનો છે. જે માત્ર જોઈ રહ્યો છે અને માત્ર જોઈ રહ્યો છે.

આ ધર્મગુરુનો શીખવવાની શૈલી પણ સૌથી અજોડ છે.ગલ્ફ ન્યૂઝ એશિયાનો એક અહેવાલ અનુસાર ધર્મગુરુ સિંધ પ્રાન્તનાં હૈદ્રાબાદ શહેરનો છે. જે દુલ્હનની તરહ શણગારકરીને પોષાક પહેરે છે,સાથે અલગ રંગો વાળી લાંબી દાઢી રાખીને આસપાસનું વાતાવરણ પણ જાણે જાનૈયા જેવું રાખે છે.

જેમાં દુલ્હનનાં પોષાકમાં રહેલા લોકોને ઈસ્લામનું શિક્ષણ આપે છે.ઓરેન્જ રંગની ડ્રેસ પહેરવેશ વાળા આ ધર્મગુરુના ફોટોઝ અને વિડિયો સોશ્યલ મિડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન બનેલો આ ગુરુ એક મંચ પર આરામથી બેઠો છે અને તેની આસપાસના લોકો નાચી રહ્યા છે અને પૈસા લૂંટાવી રહ્યા છે.


જે બિલકુલ એક લગ્નની જાન જેવું વાતાવરણ લાગી રહ્યું છે. સોશ્યલ મિડિયા પર લોકો આ વ્યક્તિ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.આ વ્યક્તિ વિશે વધુ માહિતી નથી. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, રાવલપિંડીના રેશમ ગલીઓમાં ઘણીવાર આ શખ્સને ત્યાં જોવમાં આવ્યો છે. સોશ્યલ મિડિયા પર આ વિડિયો જોયા પછી લોકોની પ્રતિક્રિયા બહાર આવી રહી છે. કોઈએ કહ્યું કે આ વિડિયો સ્પષ્ટ રૂપે બતાવે છે કે લોકોને જ્ઞાનનો અભાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *