હવે સવાર,બપોર અને સાંજ નું અલગ-અલગ ભરવું પડશે વીજળીનું બિલ,જાણો તમે પણ અહીં…..

કેન્દ્રની મોદી સરકારે દરેક ના ઘરો સુધી વીજળી પહોંચે તે માટે મેગા પ્લાન તૈયાર કરી લીધું છે. મોદી સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવે માત્ર તે જ છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે થોડાક જ સમયમાં નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે. એક સ્થાનિક ચેનલ પ્રમાણે વીજળી મંત્રી આર.કે. સિંહે કહ્યું છે કે,NTPC પાવર માં ચાલી રહેલી ડિસ્કોમ થી પણ આગળ વધી શકે છે.

આર.કે સિંહ મંત્રીએ કહ્યું છે કે, લાપરવાહ રીતે વિતરણ કરતી કંપનીઓને વિરોધ સરકાર પગલાઓ ભરી શકે છે. તેમણે જણાવ્યું છે કે જરૂરિયાત મુજબ વીજળીનું સપ્લાય નહીં કરવામાં આવે તો વીજ વિતરણ કંપની નો લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં જે સમયે લોકો વીજળી પૂરી પાડવામાં ન આવે ત્યારે તેમની ડિસ્કોમ પેનલ્ટી પણ ચૂકવવી પડશે.

વીજળી બિલ બદલાવાના ખૂબ જ મોટા સંકેતો આપ્યા છે. હવે વીજળીની વપરાશ લઈને દિવસમાં ત્રણ વખત અલગ અલગ લાઈટબિલ આપણા ઘરે પહોંચશે. ગ્રાહકોએ સવાર બપોર અને સાંજ એમ અલગ અલગ ત્રણ વખત વીજળી બિલ ભરવું પડશે. જેની જાણ થોડાક સમયમાં કરવામાં આવશે.

તે સિવાય તેઓનું કહેવું છે કે હવે રાજ્યો પાવર માટે કેન્દ્રની આર્થિક મદદ જેટલી કરી શકે તેટલી જ તેને મળી શકે છે. રાજ્ય જેટલો ટાર્ગેટ પૂરો કરે કેટલા રૂપિયા તેને મળી શકે છે. મોદી સરકારના બીજા કાર્યક્રમમાં વીજળી અને પાણી ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યુ છે. મોદી સરકાર દ્વારા સૌથી પહેલાં તો વીજળીની ચોરીઓ અટકાવવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ખબર મુજબ સરકાર વીજળીની કંપનીઓની હાલત સુધારવા માટે વીજળીની થઈ રહેલી ચોરીઓ અને રોકવા માટે એક નવો નિર્ણય લઈ શકે છે. મોદી સરકાર 3 સ્તરના પ્લાન દ્વારા ઈમાનદાર ગ્રાહકોને ૨૪ કલાક વીજળી પૂરી પાડવા માંગી રહ્યા છે. હવે અમુક ગામડાઓમાં કનેક્શન પણ રોકવામાં આવશે નહીં જેના માટે પણ મોદી સરકાર દ્વારા એ પ્લાન કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની યોજના મા ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આ રીતના સ્માર્ટ મીટર લગાવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. સ્માર્ટ મીટર લગાવવા માટે સરકાર ની એક ખાસ વાત એ છે કે સ્માર્ટ મીટર લગાવવાનો જે ખર્ચ થશે તે સરકાર પોતે ભોગવાની છે. એટલે કે ગ્રાહકો પાસેથી સ્માર્ટ મીટરના કોઇપણ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

તે ઉપરાંત પણ જે ગામના વિસ્તારોમાં સૌથી વધુ વીજળીની ચોરી થઇ રહી છે તેવા વિસ્તારોમાં સરકાર દ્વારા મેપ લગાવવામાં આવશે. આ મેપ દ્વારા સરકાર વીજળી થતી ચોરીઓ વિશે જાણી શકશે. એટલે કે હાલમાં સરકાર દ્વારા ફક્ત વીજળી કંપનીઓ ની હાલત સુધારા ઉપર ફોકસ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *