આ હોટ ડોક્ટર પાસે સારવાર કરાવવા લોકોની ઉમટે છે ભીડ, ઘણા લોકો તો ડોક્ટરને જોઇને જ બીમાર થઇ જાય છે!!

હંમેશા લોકો ડોક્ટરને જોઈને લોકો ભાગતા હોય છે. લોકો બીમાર થાય તો પણ ડોક્ટર પાસે જવા કરતા પહેલા ઘરેલુ ઉપચાર જ કરતા હોય છે. પરંતુ એવી પણ એક ડોક્ટર છે, જેની પાસે જવા માટે ખોટા ખોટા લોકો બીમાર પડવા માંગે છે. તે ડોકટરની એક ઝલક મળી જાય તે માટે લોકો નાનીમોટી બીમારી લઈને તે ડોકાતર પાસે જાય છે. આ સત્ય હકીકત છે. અમેરિકાની એક સુંદર અને હોટ ડોક્ટરના દિવાના દુનિયાભરમા ખુબ વધી રહ્યા છે. આ મહિલા ડોક્ટરના ચાહકો લાખો માઈલ(કિલોમીટર) દૂરથી પણ તેની પાસે ઈલાજ કરાવવા આવે છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી સુંદર ડોક્ટરનું નામ છે જેસેનિયા, જે પોતાની તબીબી આવડત કરતા પણ વધુ તેની સેક્સી અને આકર્ષક ફિગર માટે પ્રખ્યાત છે. જેસેનિયા પાસે સારવાર કરાવવા માટે લાખો લોકો હંમેશા તૈયાર જ રહે છે. કેમ કે, જેસેનિયા ડોક્ટર તો છે, પણ તે દુનિયાની સૌથી હોટ હસીન અને સેક્સી ડોક્ટર પણ છે. આ જ તેની આગવી ઓળખ છે.

અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘if the doctor is beautiful keep apple away…’ 32 વર્ષીય ડોક્ટર જેસેનિયા દુનિયાની સૌથી સુદર અને હોટ ડોક્ટર હોવાનું દુનિયાભરમાં કહેવામાં આવી રહ્યું છે. આજથી થોડા વર્ષ પહેલા તો સાઈક્રિયાટ્રિક ક્લિનિકમાં કન્સલટન્ટ તરીકે પોતાની સેવા આપતી હતી. તે આત્મહત્યા કરવા જનારા લોકોની સારવાર કરીને તેમનો ઉપચાર કરતી હતી. અચાનક તેનુ મન બદલાયું અને તબીબી વ્યવસાયની સાથે તેણે મોડેલિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો. જ્યાં પણ તે સફળ રહી અને દુનિયામાં ખુબ ફેમસ થતી ગઈ.

જેસેનિયા એ પાર્ટટાઈમ ડોક્ટર છે, કેમ કે તેની પાસે સમય બહુ જ ઓછો રહે છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવરપેજ પર તેનો ફોટો આવ્યા બાદ જેસેનિયા હવે ખુબ પોપ્યુલર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરાતી દરેક તસવીર ખુબ જડપી વાયરલ થઈ જાય છે. દુનિયાની સૌથી હોટ ડોક્ટર જેસેનિયાની સાથે સમય વિતાવવા માટે લોકો જાણી જોઈને બીમાર પડે છે અને સારવાર કરાવવા તેની પાસે લાઈન લાગતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *