નાની એવી બાળકીની કળા જોઇને લોકો મોઢામાં આંગળા નાખી ગયા- વિડીયો જોઇને તમે પણ સ્તબ્ધ થઈ જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

તેવામાં એક ચોકાવનારો વિડીયો સોશયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. વાઈરલ વિડીયો આ નાની એવી છોકરીની કળા જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ બાળકીનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ વિડીયોમાં આ બાળકી એક જિમ્નાસ્ટ તરીકે પરફોર્મ કરતી નજરે ચડે છે. તેના કર્તવ્યોને જોઈને ઘણા લોકોના મોં ખુલ્લા રહી ગયા હતા. કારણ કે, નાની ઉંમરે છોકરીઓ ભાગ્યે જ આવા અદ્ભુત પરાક્રમો કરતી હોય છે.

તે સ્વાભાવિક બાબત છે કે, છોકરીની તેજસ્વી ચાલ તેની સખત તાલીમનું પરિણામ છે. આ બાળકી તેના શરીરને એટલું લવચીક બનાવ્યું છે કે, દર્શકોને તેમની આંખો પર વિશ્વાસ નહીં આવે. આ વાઈરલ વિડીયોમાતામે જોઈ શકો છો કે, એક નાની બાળાએ લાલ ટી-શર્ટ અને વાદળી પાયજામા પહેરેલીને વિવિધ યુક્તિઓ કરી રહી છે. તે ક્યારેક એક્રોબેટિક્સ તો ક્યારેક માર્શલ આર્ટ કરે છે. નજીકમાં બેઠેલા અન્ય બાળકો પણ તેનું પ્રદર્શન જોઈ રહ્યા છે. દરેક પગલા સાથે, છોકરીનું પરાક્રમ ખતરનાક બનતું જાય છે, જે જોઈને તમારી આંખો પોળી થઇ જશે. આ જ કારણ છે કે, કેટલાક લોકોએ છોકરીને ભવિષ્યની સુવર્ણ ચંદ્રક વિજેતા જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *