માત્ર એક ફોન કરવાથી આવો કચરો લેવા પહોંચી જાય છે રીક્ષા ,સાથે છે ઇન્સેનેટેર મશીન.જાણો કયાં???

Sponsors Ads

મધ્ય ગુજરાતની પેટલાદ નગરપાલિકા ની ડાયપર સેનેટરી પેડના નીકાલ ની યોજના ચર્ચામાં છે. ઉપયોગમાં લેવાયેલા ડાયપર અને સેનેટરી પેડ અને વૈજ્ઞાનિક રીતે નષ્ટ કરવા માટે નગરપાલિકાએ ઇન્સેનેટેર મશીન લગાવ્યું છે.લોકોને આ યોજના સાથે જોડાવા માટે જાહેરાતો પણ કરવામાં આવી છે.

Sponsors Ads

ઓન ફોન ઇ રીક્ષા સેવા શરૂ કરવામાં આવી છે જેનાથી લોકો ઉપયોગમાં લેવાયેલ ડાયપર અને સેનેટરી પેડ અને કચરાના ડબ્બા માં ન નાખતાં સીધા ઈ રીક્ષા ટીમને આપી દે.ઈ રીક્ષા ટીમ ના માધ્યમથી આ કચરો સીધો ઇન્સેનેટેર મશીન કેન્દ્ર સુધી પહોંચી જશે.


Loading...

નગરપાલિકાની આ સુવિધામાં સંબંધિત નંબર ઉપર ફોન કરવાથી ઈ રીક્ષા ટીમ તે કચરો લેવા પહોંચી જાય છે.

Sponsors Ads

સંકોચ દૂર કરવા માટે ચલાવી પડી આ યોજના.


સેનેટરી પેડ ઈ રીક્ષા ટીમને આપવામાં મહિલાઓ સંકોચ અનુભવ કરતી હતી. આ બાબતે મહિલાઓ ને સમજાવવા માટે જાગરૂકતા અભિયાન ચલાવવું પડ્યું.પેટલાદ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકોરે સ્થાનીય મહિલા સદસ્યો અને એસ.એચ.જી ગ્રુપ ની મહિલાઓ સાથે આ કાર્યક્રમ કર્યો.આ કાર્યક્રમમાં વિસ્તારોની ગલી મહોલ્લામાં પ્રચાર કર્યો ત્યારે સ્થાનિક લોકોને આ અભિયાન નું મહત્વ સમજાવ્યું અને સહયોગ મળવાનું શરૂ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...