અમરેલીમાં કલયુગી વહુએ વૃદ્ધ સાસુને પીવડાવ્યું મૂત્ર- વિડીયો થયો વાઈરલ

અમરેલી જિલ્લાના ધારીના એક ગામમાં રહેતા વૃદ્ધાને તેની જ દીકરી અને જમાઈ હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે બંનેની અટકાયત કરી…

અમરેલી જિલ્લાના ધારીના એક ગામમાં રહેતા વૃદ્ધાને તેની જ દીકરી અને જમાઈ હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયોમાં એક મહિલા એક વૃદ્ધાને મારવાની કોશિષ કરી રહી છે અને તેમને જમીન પર પટકી દીધા છે.

ધારીના પાણિયાદેવ ગામના વૃદ્ધાને હેરાન પરેશાન કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમા વૃદ્ધ મહિલા તેમના પુત્રી સાથે રહેતા હતા તે દરમિયાન વીડિયોમાં જે રીતે ધકો મારી હેરાન પરેશાન કરાય છે તેમના સગા દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનમાં 1 અરજી કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.

આ વૃદ્ધા જે ઘરે રહેતા હતા તે તેમની દીકરીના ઘરે રહેતા હતા અને વીડિયોમાં પણ તે દેખાય છે. તેને લઈ પોલીસ દ્વારા તે પુત્રી અને તેના પતિ બંને સામે અટકાયતી પગલા કરી કાર્યવહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *