પુણામાં પોલીસે અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ જડપી..

સુરત પુણા પોલીસ ને મળી મોટી સફળતા…. અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ ને ઝડપી પાડી…. બંડલ ના ઉપર ભાગે…

સુરત પુણા પોલીસ ને મળી મોટી સફળતા….

અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ ને ઝડપી પાડી….

બંડલ ના ઉપર ભાગે અસલી અને નીચે ના ભાગે મુકતા અસલી નોટ તો  વચ્ચે ના ભાગે ચિલ્ડ્રન બેંક ની નોટો મૂકી કરતા હતા ઠગાઇ….

મુંબઇ ની ગેગ સુરત માં મોટો સોદો કરી છેતરપીંડી આચરે એ પહેલાં જ પુણા પોલિસ એ આશરે 2 કરોડ ની નકલી અને 38 હજાર ની અસલી નોટ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *