આ સુંદર છોકરી જે વ્યક્તિ કોરોના વાયરસ સામે કરશે કામ તેની સાથે તે કરશે સંભોગ

રશિયન પોર્ન સ્ટાર લોલા ટેલરે (Lola Taylor) કહ્યું છે કે તે કોરોનાવાયરસનો ઉપચાર શોધશે તે પ્રથમ વૈજ્ઞાનિક સાથે સંભોગ કરશે. 27 વર્ષીય આ સ્ટારએ ઇન્સ્ટાગ્રામ…

રશિયન પોર્ન સ્ટાર લોલા ટેલરે (Lola Taylor) કહ્યું છે કે તે કોરોનાવાયરસનો ઉપચાર શોધશે તે પ્રથમ વૈજ્ઞાનિક સાથે સંભોગ કરશે. 27 વર્ષીય આ સ્ટારએ ઇન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરી હતી. જેને લઈને તેના પ્રશંસકો તેનાથી ખૂબ ઉત્સાહિત હતા. એક કોમેન્ટમાં જવાબ આપતા તેણે કહ્યું કે, “આ રીતે વૈજ્ઞાનિકોને રસી શોધવાની પ્રેરણા મળશે.”

આ રશિયન પોર્ન સ્ટાર લોલા ટેલરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં એક વિડીયો અપલોડ કર્યો હતો. જે પાછળથી તેણે હટાવી લીધો હતો પરંતુ રશિયન ચેનલ દ્વારા તેને અપલોડ કરાયો છે જે તમે નીચે જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Регион Online (@news_r.ru) on

લોલા એ કોરોનાવાયરસમાં ચર્ચામાં આવેલી એકમાત્ર પોર્નસ્ટાર નથી. સોફી એન્ડરસનને તેના કામણગારી અદાઓથી લોકોને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિડીયો બનાવ્યો હતો. જેની પ્રશંસકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *