ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પ્રિયંકા કમાય છે આટલા કરોડ રૂપિયા- આંકડો જાણી ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા કલાકારો પોતાની રીતે કમાણી કરતા હોય છે.ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટ થી કેટલી કમાણી થશે તમને શું લાગી રહ્યું…

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા કલાકારો પોતાની રીતે કમાણી કરતા હોય છે.ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટ થી કેટલી કમાણી થશે તમને શું લાગી રહ્યું છે? હોલિવૂડનો એક્ટર ઇવેન જોનસન એક પોસ્ટ મૂકીને તગડી કમાણી કરે છે.

સોશિયલ મીડિયાની એક કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનારા સેલિબ્રિટીની યાદીને ઇન્સ્ટાગ્રામ રીચ લીસ્ટ 2020 તરીકે મૂકી છે. જેમાં ઇવેન પહેલા નંબરે છે તે પોતાની એક પોસ્ટના રૂપિયા ૭.૪૦ કરોડ કમાણી કરે છે. જ્યારે બોલિવૂડની પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીનું પણ નામ છે.

આ યાદીમાં પ્રિયંકા નું નામ ૨૮ મું છે.તે instagram પરથી એક પોસ્ટ થી 2લાખ 89 હજાર ડોલર એટલે કે રૂ કરોડથી વધુની કમાણી કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 54 પોઇન્ટ ત્રણ મિલિયન ફોલોઅર્સ છે. જોકે આ યાદીમાં વિરાટ કોહલી પ્રિયંકા કરતાં પણ આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *