કોરોના ના સમાચાર જોવા કરતા ભારતીયો વધુ જોઈ રહ્યા છે આ વસ્તુ, તોડી નાખ્યા દુનિયાભરના રેકોર્ડ

કોરોનાવાયરસ ના વધતા સંક્રમણને કારણે આખા દેશમાં lockdown યથાવત છે. લોકડાઉન ને કારણે લોકો ઘરે બેઠા કંટાળી રહ્યા છે. જોકે સરકારે ઘણી જૂની દૈનિક ટીવી…

કોરોનાવાયરસ ના વધતા સંક્રમણને કારણે આખા દેશમાં lockdown યથાવત છે. લોકડાઉન ને કારણે લોકો ઘરે બેઠા કંટાળી રહ્યા છે. જોકે સરકારે ઘણી જૂની દૈનિક ટીવી સીરીયલ ફરીથી શરૂ કરતાં ઘણા લોકોને આવતો કંટાળો દૂર થયો છે. પરંતુ એક એવો રિપોર્ટ આવ્યો છે જેને કારણે બધાને ચોંકાવી દીધા છે.

Lockdown ને કારણે એડલ્ટ વેબસાઇટ ખૂબ સર્ચ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં માનીએ તો દુનિયાના તમામ દેશોમાં પણ ફિલ્મો જોવાની વધી ગઈ છે. જેમાં ભારતીયો સૌથી આગળ છે. દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઈટ pornhub ના આંકડાઓ અનુસાર ત્રણ અઠવાડિયાના ભારતના lockdown દરમિયાન તેમની વિઝીટર્સ સંખ્યા 55 ટકા વધી ગઈ છે અને જણાવવામાં આવી રહ્યું છે કે, તેમની વેબસાઈટ પર 30 માર્ચ સુધીમાં 20 ટકા પોર્ન ફિલ્મ જોતા ભારતીયની સંખ્યામાં વધારો થયો છે.

પોર્ન વેબસાઈટ pornhub ના આંકડાઓ અનુસાર 17 માર્ચે ફ્રાન્સમાં lockdown શરૂ થયા બાદ ત્યાંના ટ્રાફિકમાં 40 ટકાનો વધારો થયો હતો, જ્યારે જર્મનીમાં 22 માર્ચે lockdown શરૂ થયા બાદ ત્યાંથી 25% ઉછાળો આવ્યો હતો. સાથે સાથે ઇટાલીમાં lockdown દરમિયાન 55 ટકા જ્યારે રશિયામાં 56 ટકા વધારો નોંધાયો હતો. જ્યારે ભારતમાં 24 માર્ચ થી lockdown ની શરૂઆત થઈ, ત્યારથી પણ જોવા લોકોમાં 95 ટકા લોકો નો વધારો થયો છે.

કોરોના એ પોતાની ચક્કરમાં આખી દુનિયાને લઈ લીધી છે. ત્યારે તમામ દેશો આનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. જેને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર છે. ત્યારે સ્વાભાવિક છે કે લોકો ફોન નો વપરાશ વધુ કરે. હાલમાં પોર્ન જોવાના મામલે ભારતીય લોકો સૌથી મોખરે છે. તેવો રિપોર્ટ આવતા સૌ ચોંકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *