દેવરે ભાભી સાથે એવું તો શું કર્યું કે, ઘરે તેડવા આવી પોલીસ…

સ્ટેટ્સમાં ભાભી સાથેનો ફોટો મૂકી ‘I Miss U Jaan’ લખવું એક દેવરને મોંઘુ પડી ગયું છે. ભાભી પ્રેમી યુવકે, તેની જ ભાભીનો ફોટો સ્ટેટ્સમાં મૂકી…

સ્ટેટ્સમાં ભાભી સાથેનો ફોટો મૂકી ‘I Miss U Jaan’ લખવું એક દેવરને મોંઘુ પડી ગયું છે. ભાભી પ્રેમી યુવકે, તેની જ ભાભીનો ફોટો સ્ટેટ્સમાં મૂકી ‘આઈ મિસ યુ જાન’ લખ્યું હતું. આ જોઈને ભાભી પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપી સાળાને કસ્ટડીમાં લઈ જેલમાં મોકલી દીધો હતો.

પોલીસ સ્ટેશન બિલસંદા વિસ્તારમાં, હનુમાન દળના જિલ્લા મીડિયા પ્રભારી તેમની પત્ની સાથે પોલીસ સ્ટેશન આવ્યા અને તેમના ગામમાં રહેતા તેમના સંબંધીના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, મારી પત્નીનો ફોટો લઈ, આરોપીએ તેની સાથે મુકીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ કર્યો છે.

ફરિયાદીનો આરોપ છે કે, આરોપીએ ફોટામાં ન લખવાના શબ્દો પણ લખ્યા હતા. જયારે મારા સબંધીઓએ આ ફોટો બતાવ્યો ત્યારે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અને પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી છે. હું જિલ્લા મીડિયામાં હનુમાન દળનો પ્રભારી છું, હું અને મારી પત્ની બંને આ ઘટનાથી પરેશાન છીએ.

ભાભી તેના સાળાના આ કૃત્યથી ખૂબ ગુસ્સે થયા હતા અને પોલીસ સ્ટેશનમાં તેના પતિ સાથે બેસીને ખુબ રડી હતી. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લીધા બાદ જેલમાં મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *