ગોંડલમાં ટ્રેકટર કુવામાં ખાબકતા પિતાના એકના એક વ્હાલસોયા ખેડુતપુત્ર દીકરાનું મોત

ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા રાજન સુરેશભાઈ તારપરા (પટેલ) (ઉ.વ. ૧૯) વાડીના ગોડાઉનમાંથી ટ્રેકટર બહાર કાઢવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કૂવામાં ખાબકતા રાજન…

ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા રાજન સુરેશભાઈ તારપરા (પટેલ) (ઉ.વ. ૧૯) વાડીના ગોડાઉનમાંથી ટ્રેકટર બહાર કાઢવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કૂવામાં ખાબકતા રાજન પટેલને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું.

મૃતક રાજન અમદાવાદમાં અભ્યાસ કરતો હતો અને ગામડે આવ્યા બાદ ખેતીકામ કરતો હતો અને ટ્રેકટર કાઢવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજન પોતાના માતાપિતાનો એક નો એક દીકરો હતો.

અક્સમાત સમાચાર:

સુરતમાં ફિલ્મ ઢબે સર્જાયો અકસ્માત- સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઊંધા માથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *