કરોડો યુવાનોની દિલની રાણી રશ્મિકા સાથે થઇ ગયું ન થવાનું, અચાનક જ સમાઈ ગઈ પાણીમાં…

પુષ્પા ગર્લ રશ્મિકા મંદન્ના નવા વીડિયોમાં રશ્મિકા પૂલ કિનારે મિત્રો સાથે જોવા મળી રહી છે. તે અચાનક ઉઠે છે અને રીલ્સ બનાવવા જાય છે ત્યાજ…

પુષ્પા ગર્લ રશ્મિકા મંદન્ના નવા વીડિયોમાં રશ્મિકા પૂલ કિનારે મિત્રો સાથે જોવા મળી રહી છે. તે અચાનક ઉઠે છે અને રીલ્સ બનાવવા જાય છે ત્યાજ તે પછી પૂલમાં પડી જાય છે. રશ્મિકાની   આજે એક વિશાળ ફેન ફોલોઈંગ છે, જેઓ તેની દરેક નવી તસવીર અને દરેક નવી પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જુએ છે. અભિનેત્રી હાલમાં જ તેની આગામી બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા મનાલી જવા રવાના થઈ છે. આ દરમિયાન, તેણે તેના ફાજલ સમયમાં રમૂજી પળોની કેટલીક ઝલક શેર કરી છે.

રશ્મિકા મંદન્ના ઓફ સ્ક્રીન સેટ પર પોતાના મસ્તી વાળા સ્વભાવ અને નટખટ હોવાના કારણે ખુબ જાણીતી છે.શ્મિકાએ વધુ એક ફની વીડિયો શેર કર્યો છે,વીડિયો જોઈને લાગે છે કે તેના મેનેજરે રશ્મિકા મંદન્નાના વીડિયોને ક્લિક કર્યો છે. આ દરમિયાન નેશનલ ક્રશ પૂલ ટાઈમ એન્જોય કરતા જોઈ શકાય છે. વીડિયોમાં અભિનેત્રી કહે છે કે તે વોટર બેબી છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે.

રશ્મિકા મંદન્ના વિષે જણાવી દઈએ કે વર્ષ 2021માં રશ્મિકા ફિલ્મ “પુષ્પા” માં એક્ટર અલ્લુ અર્જુનની લેડી લવની ભૂમિકામાં જોવા મળી હતી. તે મોટા બજેટની ફિલ્મ હતી. “પુષ્પાઃ ધ રાઇઝે” ભારતમાં 23 દિવસમાં આશરે રૂ. 250 કરોડની કમાણી કરી છે. સાઉથમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ અભિનેત્રી બોલીવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે અને ફિલ્મ મિશન મજનૂ સિવાય ગુડ બાયમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *