વિજ્ઞાનીકો પણ નથી ઉકેલી શક્યા આ રહસ્યો… જગન્નાથમંદિર પરથી કેમ ચકલું પણ ફરકતું નથી? કેમ હવાથી વિપરીત ફરકે છે ધજા?

Published on Trishul News at 8:12 AM, Fri, 17 November 2023

Last modified on November 10th, 2023 at 2:54 PM

Rathyatra 2023: આવી ગઈ જગતના નાથની નગરચર્ચાની ઘડી. આવી ગઈ રથયાત્રા.આખું વર્ષ ભક્તો ભગવાનના દર્શન થતા હોય છે પણ રથયાત્રાનો(Rathyatra 2023) દિવસ એટલે કે આ એ દિવસ હોય છે જ્યારે જગન્નાથ પોતે નગર ચર્ચાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન ઓડિશાના જગન્નાથ મંદિર વિશ્વવિખ્યાત છે. જગતના નાથની કૃપા કરો કે ચમત્કાર પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના સામાન્ય નિયમો સામે વાહીની અજાયબીઓ પ્રશ્ન ઊભા કરે છે.

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું
આપણે મોટાભાગના મંદિરો ના શિખર પક્ષીઓ બેસેલા અને ઉડતા જોયા છે.પણ જગન્નાથના મંદિરની વાત કરીએ તો તમે પણ ચોકી જશો કે તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

હવાની દિશા છે વિપરીત
સમુદ્ર નાટક પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપૃત દિશામાં વહે છે પરંતુ પુરીમાં હવા દિશામાં તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે

ચક્ર હંમેશાં દેખાય છે સીધું
જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લગાવેલું છે. જેને તમે કોઈ પણ દિશામાંથી જોશો તો તમને સામે એને જ દિશામાં નજર આવશે.

હવાની વિપરીત દિશામાં ફરકે છે ધજા
જોકે, સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઊડે છે.જે તરફ પવન આવતો હોય. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગુ પડતો નથી. આ મંદિરના શિખર પલ લગાવેલી ધજા હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. કહે એવું કેમ થાય છે કે આજ સુધી કોઈ નથી જાણી સક્યું.

નથી સંભળાતો લહેરોનો અવાજ
મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તેમને લહેરા નો અવાજ પણ નથી.આવતો પરંતુ તમે સહેજ બહાર આવશો તો તમને તરત જ લહેરોનું આવા જ તમારા કાન સુધી સંભળાવવા લાગશે.

જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ
ઓડિશાનું જગન્નાથપુરી મંદિરે દેશભરમાં હિન્દુઓની આસ્થાઓનું એક મોટું પ્રતીક છે પુરીના જગન્નાથ મંદિરે એવું સચ છે કે ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી બધી મનોકમનાઓ પૂરી થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "વિજ્ઞાનીકો પણ નથી ઉકેલી શક્યા આ રહસ્યો… જગન્નાથમંદિર પરથી કેમ ચકલું પણ ફરકતું નથી? કેમ હવાથી વિપરીત ફરકે છે ધજા?"

Leave a comment

Your email address will not be published.


*