હાલ તમે જાણતા હશો કે ભારતમાં તો લોકડાઉન છે જ પરંતુ સાથે-સાથે વિશ્વના ઘણા બધા દેશોમાં પણ સંપૂર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આખી દુનિયામાં લોકો ઘરમાં કેદ તહી ગયા છે. લોકોનો રોજગાર ઉભો રહી ગયો છે. સાથે-સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત થવા લાગી છે. હાલ માણસ એટલો નવરો પડી ગયો છે કે તે શું કરી રહ્યો છે તેની તેને જ નથી ખબર.(demo pic)
કોરના વાયરસના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્રને પણ મોટો ફટકો પડી રહ્યો છે. અને બીજી બાજુ મહિલાઓને પણ અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેએક એવવી ઘટના સામે આવી છે જેના વિષે જાણી તમે ચોંકી ઉઠશો. જયારે સમગ્ર વિશ્વમાં લોકડાઉન છે ત્યારે પતિ ઘરમાં રહેતા તેની પાસે કોઈ કામ હતું નહીં તેથી તે પત્ની પાસે સતત સેક્સની માંગ કરી રહ્યા છે. તેથી એક મહિલાએ હેરાન-પરેશાન થઈને પોતાની વાત સોશિયલ મીડિયા પર રજૂ કરી સરકાર સમક્ષ લોકડાઉન ખતમ કરવાની અપીલ કરી હતી.
એક રિપોર્ટ મુજબ આ મહિલા આફ્રિકાના ઘાનાની છે. મહિલાએ તેના પતિથી કંટાળીને સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરી તેની વેદના જણાવી હતી કે, લોકડાઉનમાં તેના પતિની ક્યારેય ખતમ થતાં સંબંધ બાંધવાની માગણી તે પરેશાન થઈ ગઈ છે.
મહિલાએ એવું પણ કહ્યું હતું કે, દેશમાં આવી ઘણી મહિલાઓ છે કે જે પોતાના પાર્ટનરના સેક્સની ડિમાન્ડથી થાકી જાય છે. મહિલા એવું કહી રહી છે કે, ઊંઘ ખુલતી નથી કે પતિ સંબંધ બાંધવા માટે તૈયાર હોય છે. તેને સંતુષ્ટ કરીને ખાવાનું બનાવીએ અને તે જમીને થોડીવાર TV જોઈને ફરી પાછા સંબંધના માટે તૈયાર થઈ જશે. આપણે લોકડાઉનમાં સંબંધ બાંધવા માટે થોડા રહ્યા છીએ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે લોકડાઉનમાં. છીએ મહિલાએ વીડિયોમાં પતિની માંગણીથી કંટાળીને સરકારને લોકડાઉન ખતમ કરવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news