બોલીવુડ જગતના સૌથી મોટા સમાચાર- સલમાન ખાન આ તારીખે કરવા જઈ રહ્યો છે લગ્ન

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. આજે આ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મુકતા સલમાન ખાને ખુદ પોતાના લગ્નની તારીખ જાહેર કરી છે.…

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. આજે આ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મુકતા સલમાન ખાને ખુદ પોતાના લગ્નની તારીખ જાહેર કરી છે. આજે અમે બોલિવૂડના દંબગ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે જોરદાર અને ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ. પરંતુ તેમાં માત્ર એક પ્રોબ્લેમ છે. છેલ્લા બે દશકથી હિન્દુસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ્સી નામના મેળવાનાર અને પોતાનો પગ જમાવ્યો તે છે સલમાનખાન. જેના લગ્નને લઈને વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ક્યારે થશે લગ્ન, આ સમાચારની રાહ ચાહકો બહુ સમયથી જોઈ રહ્યા છે. જેના ઉપર આજે પૂર્ણવિરામ મુકાઈ ચુક્યું છે.

સલમાન ખાને આપી તેના લગ્નની તારીખ                                                                                  સલમાન ખાને ખુદ પોતાના લગ્નની તારીખ જાહેર કરતા સલમાન ખાનના ચાહકોને હવે લગ્નની તારીખ જાણવાનું સપનું પૂરૂ થયું છે. જીહાં, સલમાનખાને ખુદ તેના મેરેજની તારીખ જણાવી છે. પરંતુ હવે તેમા એક પ્રોબ્લેમ એવો છે કે સલમાન ખાને લગ્નની તારીખ અને મહિનો તો જણાવી દીધો છે. પરંતુ વર્ષના બતાવ્યું નથી. જેના કારણે ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, 17 જુલાઇ રવિવારના દિવસે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પોતાની આત્મકથા ‘એસ અગેન્સ્ટ ઓડ્સ’નુ વિમોચન કર્યુ હતુ. આ પ્રસંગે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાજર રહ્યો હતો. અહીં સાનિયા મિર્જાએ સલમાનને ફરી એકવાર તેમના લગ્ન વિષે સવાલ કર્યો હતો, સલમાન ખાને સાનિયાને પોતાના લગ્નની તારીખ જણાવી હતી. સલમાને લગ્ન માટે 18 નવેમ્બરેની તારીખ કહી હતી, જોકે, તારીખની સાથે વર્ષનો ઉલ્લેખ ન હતો કર્યો એટલે આ વાત ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.

સાનિયા મિર્ઝાએ પુછ્યો હતો સવાલ                                                                                          17 જુલાઇ રવિવારના દિવસે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાનખાન એ સમયે દુવિધામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો. આ દરમ્યાન સલમાન ખાને ખુદ પોતાના લગ્નની તારીખ જાહેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *