સૈફના બર્થડે પર સારા અલી ખાને પિતા માટે જે કર્યું એ સોસીયલ મીડિયામાં થયું વાયુવેગે વાયરલ- તમે જોયું કે નહિ…

હમણાં થોડાં જ દિવસ પહેલાં પ્રખ્યાત અભિનેતા મહેશ બાબુએ પોતાનાં જન્મદિવસની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ઘરે બેઠાં જ કરી હતી. મહેશ બાબુનાં જન્મદિવસે એમનાં…

હમણાં થોડાં જ દિવસ પહેલાં પ્રખ્યાત અભિનેતા મહેશ બાબુએ પોતાનાં જન્મદિવસની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ઘરે બેઠાં જ કરી હતી. મહેશ બાબુનાં જન્મદિવસે એમનાં લાખો ચાહકોએ એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ત્યારે હાલમાં ગઈકાલે જ એટલે કે 16મી ઓગસ્ટનાં રોજ બોલિવુડનાં ‘છોટે નવાબ’ તરીકે પ્રખ્યાત થયેલ સૈફ અલી ખાનનો પણ જન્મદિવસ હતો અને એમણે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ઘરમાં સભ્યો સાથે જ ઉજવણી કરી હતી.

સમગ્ર બોલિવુડમાં ‘છોટે નવાબ’નાં નામે પોપ્યુલર એવાં સૈફ અલી ખાને ગઈકાલે એટલે કે 16 ઓગષ્ટનાં રોજ પોતાનો કુલ 50મો જન્મદિવસની ઉજવણી કરી છે. પરિવારનાં સભ્યોની સાથે સૌ ફેન્સ વતી સૈફ અલી ખાનને શુભકામના પણ પાઠવવામાં આવી હતી.

ત્યારે સારા અલી ખાને પણ સોશિયલ મીડિયા પર પિતા સૈફ અલી ખાનની સાથે પોતાની ઘણી યાદગાર તસ્વીરો શેર કરી છે. આ ફોટોમાં સારા તેમજ સૈફ અલી ખાનનું બોન્ડીંગ પણ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર પણ આ તસ્વીરો હાલમાં ઘણી વાઈરલ પણ થઈ રહી છે.

 

View this post on Instagram

 

Happy happy happy Birthday to my Abba ❤️?????

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ જણાવતાં લખ્યુ, કે ‘હેપી બર્થ ડે મારા અબ્બા’. સૈફ અલી ખાને બોલિવુડમાં ઘણી યાદગાર ફિલ્મો પણ આપેલી છે. જેમાં ‘દિલ ચાહતા હૈ’, ‘સલામ નમસ્તે’, ‘કલ હો ના હો’ તેમજ ‘હમ તુમ’ જેવી ઘણી પોપ્યુલર ફિલ્મોનો આમાં સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *