“કિંગ ખાનના” ફિલ્મ જગતમાં આવ્યાના થયા 27 વર્ષ પૂર્ણ, જાણો આ સફળતા વિશે શું કહ્યું ?

બોલીવુડમાં કિંગ ખાનના નામથી મશહૂર બોલીવુડ ના બાદશાહ શાહરૂખ ખાન આજે હિન્દી સિનેમા ઘર માં 27 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. શાહરૂખ ખાનની દરેક વર્ગમાં…

બોલીવુડમાં કિંગ ખાનના નામથી મશહૂર બોલીવુડ ના બાદશાહ શાહરૂખ ખાન આજે હિન્દી સિનેમા ઘર માં 27 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. શાહરૂખ ખાનની દરેક વર્ગમાં ફ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. છોકરીઓને દિલ પર તો શાહરૂખ ખાન રોમાન્સના બાદશાહ તરીકે રાજ કરી રહ્યો છે. શાહરૂખ ખાને 25 જૂન 2019માં પહેલી વખત ફિલ્મમાં એન્ટ્રી કરી હતી અને તે ફિલ્મ હતી -‘દિવાના.’

આ દિવાના ફિલ્મ શાહરૂખ ખાનની સાથે ઋષિ કપૂર, દિવયાભારતી પણ રોલ ભજવી ચૂક્યા જ છે. શાહરુખ ખાન ફિલ્મમાં બીજા નંબર પર નજર આવી રહ્યો હતો.પરંતુ આ ફિલ્મ પછી 27 વર્ષ સુધી તેના ફ્રેન્ડ ના દિલ પર શાહરૂખ ખાન રાજ કરી રહ્યો છે.

શાહરૂખ ખાનને સૌથી સરસ ડાયરો ફિલ્મ કી કી કિરણ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, એ સે બડે બડે દેશો મેં એસી છોટી છોટી બાતેં હોતી હૈ જેવી કેટલી બધી ફિલ્મ આજે પણ લોકોના મોઢા ઉપર નામ જોવા મળે છે.

શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત નાનકડા એવા પટ દર્શન પરથી જ કરી હતી શાહરૂખ ખાને ફોજી,સર્કસ અને દિલ દરિયા જેવી સીરીયલ માં એક્ટીંગ કરી ચૂક્યો છે.

ત્યારબાદ તેણે રાજુ બન ગયા જેન્ટલમેન અને માયામાં શહેર જેવી કેટલીક ફિલ્મ બનાવી ચૂક્યા છે. તો પછી ‘બાજીગર’ અને ‘ડર’ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરી ને ફરી એકવાર સફળતા પર પહોંચી ચૂક્યા છે.

ત્યાર પછી 1995માં રિલીઝ થયેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેમાં શાહરૂખ ખાનનું કરિયરનું એક નવો મોડ દીધો છે. અને શાહરુખ ખાનને બનાવ્યો છે એ રોમાન્સના બાદશાહ.. આજ સુધી શાહરુખ ખાન પોતાના ફ્રેન્ડ ની સામે ફિલ્મ કરી રહ્યો હતો જેનાથી ફ્રેન્ડ તેના ફિલ્મમાં મનોરંજન કરતા હોય છે. શાહરૂખ ખાને 2018માં પોતાની છેલ્લી ફિલ્મ ‘હીરો’ રિલીઝ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *