આપણે જાણીએ છીએ કે અત્યાર ના સમય માં બધાને વધારે ને વધારે પૈસા કમાવવા હોઈ છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સાથે જ ઘર પરિવારમાં દરેક સમયે અશાંતિનું વાતાવરણ બનેલું રહે છે.હિંદુ ધર્મમાં કુંડળી, ગ્રહ નક્ષત્ર, રાશિ વગેરેને ઘણું માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે,જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે, તેને દેવી દેવતાઓના આશીર્વાદ નથી મળતા. તેમજ એવા લોકોને એમના કોઈપણ શુભ કામનું ફળ નથી મળતું. તો એવામાં લોકો માટે સૌથી વધુ જરૂરી એ બની જાય છે કે, પોતાની કુંડળીના ગ્રહ દોષને પહેલા ઠીક કરવામ આવે છે.
કુંડળી દોષ અને દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવેલા છે. જો કુંડળી દોષથી પીડિત વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે, તો તેમનું જીવન પહેલા જેવું બની જાય છે. સામાન્ય રીતે લોકોની ધારણા એ છે કે દેવી દેવતાઓના પૂજા પાઠ અને ધ્યાન સ્નાન પછી જ કરવા જોઈએ.
પરંતુ આજે અમે તમને એક એવા શુભ કાર્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્નાન કર્યા પહેલા જ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં થોડા જ સમયમાં ખુશીઓ આવવા લાગશે.આ કારણે લોકો કુંડળી દોષ અને દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે. એવી માનવામાં આવે છે કે, જો કુંડળી દોષથી પીડિત વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે, તો તેમનું જીવન પહેલા જેવું બની જાય છે.
તેમજ એનાથી નવ ગ્રહોની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો શાબ્દિક અર્થ છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, બ્રૂહસ્પતી, શુક્ર, શની, રાહુ અને કેતુ તમામ મારી સવારને મંગળ બનાવે. જે પણ વ્યક્તિ આ મંત્રનો જાપ સવારે ઉઠતા જ કરે છે, તેને જીવનના દુર્ભાગ્ય માંથી મુક્તિ મળી જાય છે.એ સિવાય બીજો એક મંત્ર પણ ઘણો લાભદાયી છે. એના અનુસાર આપણા હાથમાં જ ત્રણ દેવી દેવતાઓનો નિવાસ હોય છે.
મંત્ર: કરાગે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂળે તું ગોવિંદહ પ્રભાતે કરદર્શનમ
દરેક પુરુષ અને મહિલાએ બ્રહ્મ મુહુર્ત એટલે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. જે લોકો સવારે મોડે સુધી ઊંઘે છે, તેમની બુદ્ધી ઓછી થાય છે અને તેમના જીવનમાં દુર્ભાગ્ય વધે છે. એટલા માટે ભૂલથી પણ સવારે વધુ મોડે સુધી ઊંઘવું ન જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.