આપણે અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે તેમાં પરિવાર વિખરાય જી છે, અને સાંભળીને આપનું રદય કંપી જાય છે. આજે પણ એક એવીજ ઘટના સામે આવી છે. ઘટના મણિપુરના નોની જિલ્લાથી સામે આવી છે. એક સ્કૂલ બસ પ્રવાસ પર જઈ રહી હતી અને અચાનક પલટી ગઈ. જાણકારી અનુસાર 15 જેટલા વિદ્યાર્થીના મોત થયા છે. અને ઘણા વિદ્યાર્થીને ગંભીર ઈજા થય છે.
પરંતુ મૃત્યુઆંકમાં હજુ વધારી થશે રિપોર્ટ્સ અનુસાર બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી. બસ ખાપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં 22 જેટલા વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને બિરેન સિંહ દુર્ઘટના સ્થળે પહોચીને શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે SDRF અને મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બળમાં 36 જેટલા વિદ્યાર્થી હતા ને ઘણા ટીચર્સ પણ હતા.
Deeply saddened to hear about the accident of a bus carrying school children at the Old Cachar Road today. SDRF, Medical team and MLAs have rushed to the site to coordinate the rescue operation.
Praying for the safety of everyone in the bus.@PMOIndia pic.twitter.com/whbIsNCSxO
— N.Biren Singh (@NBirenSingh) December 21, 2022
બસ સ્ટડી ટૂર જય રહી હતી. બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી, બસ ખાપુમ તરફ પીકનીકમાં જય રહી હતી. સ્ટડી ટૂર પર જતી વખતે ઓલ્ડ કછાર રોડ પર બસ પલટી ગઈ હતી. મૃતકોમાં 5 વિદ્યાર્થીનીઓનો પણ સામેલ છે. મળેલી જાણકારી પ્રમાણે આ ઘટના સવારે 11:30 વાગે બની હતી. આ અકસ્માતની જન પોલીસને થતા પોલીસ તરત મદદે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર બે બસનો અકસ્માત થયો હોવાથી આ ઘટના બની હોવાનું જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.