મગરનું રોદ્ર સ્વરૂપ- જુઓ કેવી રીતે શ્વાનને એક જ સેકન્ડમાં બનાવી લીધું શિકાર

રાજસ્થાનના કોટામાં એક મગરે શેરીના શ્વાનને પોતાનું શિકાર બનાવી લીધું છે. સામે વિશાળકાય મગર દેખાતા લોકોના હોશ ઉડ્યા હતા. તળાવ કિનારે ઉભેલા શ્વાનને જોતા જ…

રાજસ્થાનના કોટામાં એક મગરે શેરીના શ્વાનને પોતાનું શિકાર બનાવી લીધું છે. સામે વિશાળકાય મગર દેખાતા લોકોના હોશ ઉડ્યા હતા. તળાવ કિનારે ઉભેલા શ્વાનને જોતા જ મગર તળાવના કિનારાની એકદમ નજીક આવી ગઈ હતી આંખનું એક પલકારું મારતા જ વિશાળકાય મગર શ્વાનનો શિકાર કરીને પાછી તળાવમાં જતી રહી હતી. આ દર્શ્યો નજરે જોનારની આંખો પહોળી થઇ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક શ્વાન ત્યાં પડેલા હોડકા પાસેથી કિનારે કિનારે ચાલી રહ્યું છે અને અચાનક જ પાછળથી વિશાળકાય મગર આવી રહી છે અને એક જ સેકેંડમાં મગર તાપી કિનારે આવીને શ્વાનનો શિકાર કરીને પાછી અંદર જતી રહે છે. આ ભયંકર દ્રશ્યો ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોએ નજરે જોયા હતા અને દરેકની આંખો પહોળી થઇ ગઈ હતી. રાજસ્થાનના કોટામાં એક મગરે શેરીના શ્વાનને પોતાનું શિકાર બનાવી લેતા ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *