ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વર્લ્ડકની ફાઇનલ મેચમાં પોર્નસાઈટમાં કામ કરતી આ યુવતીએ કરી અશ્લીલ હરકતો, જુઓ વિડીયો

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે દર્શકોનો શ્વાસ થંભાવનાર મેચ રમાઈ. ક્રેકિટે વર્લ્ડ કપના ઈતિહાસમાં કદાચ જ આવી રોમાંચક મેચ રમાઈ હશે. સોમવારે લંડનના લોર્ડ્સના મેદાનમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો અને તે સાથે જ વર્લ્ડ કપનો એક નવો વિજેતા પણ મળી ગયો.

ફાયનલ મેચમાં બંને ટીમોના ખેલાડીઓના પ્રદર્શન ઉપરાંત એક એવી ઘટના બની, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. વાત જાણે એમ છે કે, મેચ દરમિયાન એક મહિલા સ્ટ્રીકરે મેદાનમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. થોડી મિનિટો સુધી તો આ મહિલાએ સુરક્ષાકર્મીઓને ખૂબ જ હંફાવ્યા.

રિપોર્ટ્સ અનુસાર, મહિલા સ્ટ્રીકરનું નામ એલેના વુલિત્સકી છે, જે એડલ્ટ વેબસાઈટ માટે જાહેરાત કરે છે. એક એડલ્ટ વેબસાઈટ તેના દીકરાની જ છે. જોકે, મહિલાને સુરક્ષાકર્મીઓએ તરત જ પકડી લીધી અને મેદાનમાં સ્ટ્રિપ કરવાના તેના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.

આ મહિલા લોકપ્રિય યૂટ્યૂબર વિટલી ડોરોવેટ્સની મમ્મી છે, જે એક એડલ્ટ પોર્ન પ્રેકિંગ વેબસાઈટ ચલાવે છે. મહિલા સ્ટ્રીકર પોતાના દીકરાની પોર્ન વેબસાઈટ તરફ સૌનું ધ્યાન ખેંચવા માગતી હતી અને તે આવું કરવામાં થોડા હદ સુધી તે સફળ પણ રહી. વિટલી ડોરોવેટસિકીમાં મમ્મીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યું હતું અને તે સ્ટેન્ડ કૂદીને પિચ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહી હતી. ખૂબ જ મુશ્કેલીથી સુરક્ષાકર્મીઓએ તેને ગેમમાં વિક્ષેપ પાડવાથી અટકાવી હતી.

 

View this post on Instagram

 

Stay salty ? @prettylittlething

A post shared by Kinsey Wolanski (@kinsey_sue) on

થોડાં મહિના પહેલા વિટલીની ગર્લફ્રેન્ડ કિન્સે વોલાંસકી પણ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં સ્ટ્રીકિંગ દ્વારા રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: