અમદાવાદમાં આ રેસ્ટોરેન્ટમાં બનાવાઈ 400 વર્ષ જૂની રાજાઓને પીરસાતી શાહી વાનગીઓ, જાણો વિગતે

સિટીમાં આવેલા પોલ 21 ફાઇનાન્સ ડેમમાં આઠ દિવસ માટે સિંગ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ ઇવેન્ટ નું આયોજન હની સિંહ…

સિટીમાં આવેલા પોલ 21 ફાઇનાન્સ ડેમમાં આઠ દિવસ માટે સિંગ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ ઇવેન્ટ નું આયોજન હની સિંહ ચાવલાએ સેફ રીતન શર્મા સાથે મળીને કર્યું હતું આ ફૂડ ફેસ્ટિવલ ના પ્રથમ દિવસે સીટી ના જાણીતા સેલિબ્રિટી સેફ્ટીના ગૌતમ અને પીનલ ઠક્કર તેમજ જેનીશ પરમાર તેમજ પ્રવીણ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અને આ પંજાબી ડીસા નો આનંદ માણ્યો હતો આ ઇવેન્ટ વિશે વાત કરતાં હનીસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલી રેસિપી કોઇ બૂક કે સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી નથી 400 વર્ષ પહેલા પટિયાલાના મહારાજાઓને આ વાનગીઓ પીરસાતી હતી ફેસ્ટિવલમાં સ્ટારથી લઇ ડેઝર્ટ ને પણ પંજાબી અને સિંધી ટેસ્ટ આપવામાં આવ્યો છે.

શાહી ભરથા

ઘરમાં બનાવવામાં આવતા રીંગણા ના ભરતા માં એક ફ્યુઝન ટેસ્ટ આપવામાં આવ્યો છે સામાન્ય રીતે ભરથા માં ટમેટા ઉમેરવામાં આવતા હોય છે પરંતુ આ ભરથાને ઘરસણ દહીં અને જરૂર પ્રમાણે મસાલા ઉમેરીને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

દાળ ભૂખપરી

મગની દાળમાંથી બનાવવામાં આવતી આ ડીશને છથી આઠ કલાક ઉકાળવી પડે છે દાળમાં ફક્ત આદુ નાખી તેને તૈયાર કરવામાં આવે છે આ ડીશ ખાવાથી ભૂખ નું પ્રમાણ પણ વધે છે જેથી જ તેનું નામ દાળ ભૂખ કરી રાખવામાં આવ્યું છે.

આ ફૂડ ફેસ્ટિવલની સૌથી મજેદાર વાત એ છે કે અહીં તમને ડિનરમાં સિંધ અને પંજાબની અવનવી અને વિસરાતી વાનગીઓનો સ્વાદ માણવા મળશે.

અમદાવાદમાં S.G હાઈ વે પર આવેલ  Binori hotel ખાતે એક સરસ મજાનો ટેસ્ટી ફૂડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.

જેમાં અમદાવાદીઓ સિંધ અને પંજાબની અવનવી અને વિસરાતી વાનગીઓની મજા માણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *