પતિના મૃતદેહ સાથે નગ્ન અવસ્થામાં બેઠી હતી પત્ની! સમગ્ર ઘટના જાણી પગતળેથી જમીન સરકી જશે

આજ કાલ ખુબ જ અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છેતો ક્યાંક ને ક્યાંક તો આપણી આસપાસ જ એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવે છે. કે જેનાથી આપણા હોશ ઉડી જાય, અને આપણે બોલી ઉઠીએ કે શું સાચે માં આવું હોતું હશે? પળભર માટે તો આપણે કહી જ દઈએ છીએ કે હું નહિ માનું આવું બની જ ના શકે પણ ખેર કેહવાય છે ને કે ઘોર કળયુગ ચાલે છે.

આજે એક એવોજ અજીબ કિસ્સો સામે આવ્યો છે, સંભોગના ઓવરડોઝથી પતિનો જીવ લેવાના આરોપમાં મહિલાને જાહેરમાં જ માર મારવામાં આવ્યો. મામલો નાઈજીરિયાના અનામ્બ્રા રાજ્યનો છે. અહીં એક પુરુષનું અહીં મૃત્યુ થયું હતું, મૃતકના સંબંધીઓનો આરોપ છે કે, મહિલાએ તેના પતિ સાથે સંભોગના ઓવરડોઝના કારણે પતિની આવી હાલત થઇ હતી.

એક મહિલા પર સંભોગના ‘ઓવરડોઝ’થી તેના પતિની હત્યા કરવાનો આરોપ છે. આ પછી આસપાસના લોકો અને પતિના સંબંધીઓ ભેગા થઈ ગયા અને, મહિલા પર હુમલો કર્યો હતો. બાદમાં પોલીસ ત્યાં પહોંચી હતી અને મહિલાનો બચાવ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહિલા તેના પતિના મૃતદેહ પાસે નગ્ન અવસ્થામાં બેઠેલી જોવા મળે છે. અને સમુદાયના લોકો તેના પર શબ્દો રૂપે રાડો પડતા અને બબાલ જોવા મળે છે. પોલીસે દાવો કર્યો છે કે વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. અને તે સાચું છે આ કાર્યવાહી એક ટ્રેન્ડિંગ વીડિયોના આધારે કરવામાં આવી છે.

અનામ્બ્રા રાજ્ય પોલીસના પ્રવક્તા તોચુકુ ઇકેન્ગાએ જણાવ્યું – અનામ્બ્રા રાજ્ય પોલીસે અગુલેરીમાં ગુસ્સે ભરાયેલા ટોળા વચ્ચે એક મહિલાને બચાવી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા પર હુમલો કરવા બદલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ કમિશનર, સીપી એચેંગ એચેંગે આ ઘટનાને અસંસ્કારી ગણાવી છે.

વીડિયો ટ્રેન્ડ થયા બાદ મહિલાને બચાવી લેવામાં આવી હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે મૃતકના મૃતદેહને પહેલા જ દફનાવી દેવામાં આવ્યો છે.આ કેસ સાથે જોડાયેલ એક શકમંદ પોલીસ કસ્ટડીમાં છે. વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. જેથી અન્ય શકમંદોને ઓળખી શકાય અને તેમની ધરપકડ કરી શકાય અને તેમની સામે કાર્યવાહી કરી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *