હાલના સમયમાં ગુજરાતમાં અનલોકના કારણે દરેક વિસ્તારોમાં થોડા થોડા કારખાના અને ઉદ્યોગો ખુલ્યા છે અને લોકો પોતપોતાના કામે વળગી રહ્યા છે. સરકારે નિવેદન પણ આપ્યું હતું કે જો કોઈ પણ વિસ્તારમાં કોરોના કેસ આવશે તો ત્યાં લોકડાઉન કરી દેવામાં આવશે.
સુરતના મહિધરપુરા હીરાબજારમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો હતો અને આ કારણે મહિધરપુરાના હીરાબજારને 14 દિવસ માટે સ્વયં કવોરન્ટૈન થવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે.
મહિધરપુરા હીરાબજાર ખાતે કોવિડ પોઝિટિવ કેસ મળી આવેલ હોવાથી. મહિધરપુરા હીરાબજાર ખાતે કામ કરતાં તમામ લોકોને સ્વયંભૂ રીતે ૧૪ દિવસનાં કવોરંટાઇનમાં રહેવાની સૂચના આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news