ઉત્તરી કાશમીરના કુપવાડા માં સ્થિત હંદવાડામાં આતંકવાદીઓ સાથે ના એનકાઉન્ટર દરમ્યાન 5 ભારતીય જવાનો શહીદ થયા છે. જેમાં એક કર્નલ અને એક મેજરના હોદ્દાના અધિકારીઓ પણ સામેલ છે. તેમણે એક બિલ્ડીંગમાં છુપાયેલા આતંકવાદીઓ ને મારવા માટે સામાન્ય જનતાને જાનહાનિ ન થાય, તેથી બિલ્ડિંગની અંદર જઈને લડવું વધુ યોગ્ય લાગ્યું. હવે ફેસબુક પર અમુક કટ્ટરપંથી મુસલમાનો આ ખબર પર ‘હાહા’ રિએક્ટ કરતા અને જશ્ન માનવતા મળ્યા છે.
સૌથી પહેલા વાત કરીએ ઝી-ન્યુઝની ખબરની, જેમાં જવાનો વીરગતિને પ્રાપ્ત થયાની સુચના આપવામાં આવી. આ ખબર પર અનેક લોકોએ ‘હાહા’ રીએક્ટ કર્યું. જેમાંથી એક યુવક પંજાબની એલપીયુ યુનિવર્સિટી માં ભણે છે, બાકીના શ્રીનગર અને પુલવામાના છે. અમુક પાકિસ્તાનના મુસ્લિમો પણ છે.
ઝી-ન્યુઝની બીજી ખબર ની વાત કરીએ તો તેમાં શ્રીનગરના સોહેલ અહમદ અને આસિફ મંજૂર સાથે 31 લોકોએ ‘હાહા’ રિએક્ટ કર્યું છે. આમાંથી મોટાભાગના લોકોએ પોતાનું નામ ઉર્દુમાં લખ્યું છે. આ પોસ્ટમાં જવાનો વીરગતિ પામ્યા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
દિલ્લીના જાફરાબાદના શફીક અંજુમે આ ખબર પર આનંદ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું. ઇન્ડિયા ટુડે એ આ શહીદો વિશે ખબર પોસ્ટ કરી હતી. અંજુમે લખ્યું કે,’ 5 કુતરા મરી ગયા. વાહ! સવાર સવારમાં સારી ખબર મળી ગઈ. મારા સ્વતંત્રતા સેનાનીઓ એ તો કમાલ કરી દીધો.’
Shafiq Anjum who says he lives in Jafradbad, Delhi was seen celebrating the killing of Indian soldiers in #Handwara encounter. pic.twitter.com/n0PwIWi760
— V (Modiji ka Parivar) (@AgentSaffron) May 3, 2020
એ જ રીતે એબીપી ન્યુઝે પણ શહીદો વિશે ની ખબર પોસ્ટ કરી હતી. ત્યાં પણ આ જ લોકો ‘હાહા’ રિએક્ટ કરવા પહોંચી ગયા હતા. જેમાં એક-બે ને છોડીને લગભગ દરેક વ્યક્તિ મુસલમાન પ્રતીત થાય છે.
આખી રાતના સંશયના માહોલ બાદ હવે તે જવાનો વીરગતિને પ્રાપ્ત થયાની ખબર આવી છે. આ જવાનો માંથી એક જમ્મુ કાશ્મીર પોલીસથી હતો, જ્યારે બીજો જવાન સિક્યોરિટી ફોર્સનો હતો. શનિવારે બપોરે 3:30 વાગ્યાથી સશસ્ત્ર દળ અને આતંકીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ થઈ હતી. આના એક દિવસ પહેલાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. જેમાં બે જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news