તમને નાગામણી અંગે જણાવવા માટે જઇ રહ્યો છું, તમે નાગમણી કેટલીક ફિલ્મ જોઇ હશે પણ આજે આ લેખમાં અમે તમને એવી વાત જણાવીશું કે, જે તમે પહેલાં ક્યારેય પણ સાંભળી નહીં હોય. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક પ્રમુખ ગ્રંથ વૃહત્સસંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં જણાવ્યા પ્રમાણે સંસારમાં મણીધારી નાગ હાલમાં પણ આ સંસારમાં હાજર છે. આની સાથે જ હંમેશાથી આ પૃથ્વીલોકમાં જોવા મળશે. તમે લોકો એ પણ નાના હશો ત્યારે તમારા દાદા-દાદીની પાસે નાગમણી વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે. તમારી કલ્પના પ્રમાણે તમને દેખાઈ રહ્યું હશે.
હજુ સુધી કોઈ વ્યક્તિની પાસે એવો કોઈ નક્કર પુરાવો નથી, કે જેથી નાગમણિની શક્તિ જાગ્રત થાય પણ આ વાત સત્ય સાબિત થઈ છે. કેટલાંક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો દ્વારા આ વાત પર ધ્યાન કરવામાં આવી રહ્યું છે જેનો અર્થે એ થાય છે કે, આ વાતમા કઈ હોઈ શકે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હકીકતમાં પૃથ્વી પર નાગમણી જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. જે રીતે વ્યક્તિ યોગ તથા મેડિટેશન દ્વારા પોતાની 6 ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. એ જ રીતે નાગ પણ વર્ષોની તપસ્યા પછી પોતાની તમામ ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે.
વૈજ્ઞાનિકો દ્વારા આ વાતનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે કે, નાગ પાસે કોઈપણ જાતની નાગમણી જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. જો હોય તો પણ તેનાથી અલગ થતા વિનાશ પામે છે. નાગમણી જેવી કોઇ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. પૌરાણિક માન્યતા અને અમુક વિદ્વાનો દ્વારા એવું માનવામાં આવે છે કે, નાગમણી એક મોટા મોતીના આકારની હોય છે.
આની સાથે જ સામાન્ય રીતે ઇન્ડોનેશિયાના સાપમાં જોવા મળતાં હોય છે. જેને નેચરલ પર્લના નામથી ઓળખવામાં આવે છે. અહીંનાં લોકોનું માનવું છે કે, નાગમણી ખૂબ પ્રકાશિત તથા દિવ્ય હોય છે. નાગમણી જેને સરમણી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે સાપનાં માથાનાં ભાગ પર જોવા મળે છે. જો કે, આવા સાંપોનું મળવું ખૂબ જ દુર્લભ હોય છે તેમજ આજદિન સુધી એવો સાપ કોઈએ ક્યાંય પણ જોયો હોય તેવો દાખલો મળ્યો નથી. આપને જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં એ પણ એવું કહેવામાં આવે છે કે, નાગમણીની ચમક એટલી તેજ હોય છે કે, તે રાત્રે પણ જ્યાં રહે છે ત્યાં દિવસ જેવું અજવાળુ થઈ જાય છે.
જેથી તેને નરી આંખે જોવો આપણા આંખની માટે ખુબ હાનીકારક સાબિત થઈ શકે છે. પૌરાણિક કથા પ્રમાણે જૂના જમાનામાં લોકો માનતા હતાં કે, નાગમણી હોય છે તથા હાલમાં પણ મલેશિયા તથા ઈન્ડોનેશિયાના સાપમાં જોવા મળે છે. નાગ અથવા તો સાપમાં મળતી નથી.
નાગમણિ સાપના મોંમાં હોય છે તથા જ્યારે તે તેને મોંમાંથી બહાર કાઢે છે ત્યારે આજુબાજુની તમામ ચીજ-વસ્તુ ચમકવા લાગે છે. જેને લીધે લોકો તેને મોટો ચમત્કાર સમજે છે. સંસારમાં મણિધારી નાગનું મળવું ખુબ અઘરું છે. જ્યારે મણિધારી નાગ દેખાય તો ચમત્કાર થયો કહેવામાં આવે છે.
આ નાગને સર્પમણિ પણ કહેવામાં આવે છે. નાગમણિ બીજી મણિ કરતાં પ્રભાવશાળી તથા અલૌકિક ગણવામાં આવે છે. આ મણિ જેની પણ પાસે હોય તેમના પર ઝૈરની કોઈ અસર થતી નથી તેમજ વ્યક્તિ તંદુરસ્ત રહે છે. નાગ તથા નાગણની જોડી નાગમણીની સાથે દેખાઈ રહી છે.
કૈલાસ માનસરોવર સમુદ્ર કિનારાથી અંદાજે 18,600 ફૂટની ઉંચાઈ પર છે. આ સ્થાનને અષ્ટાપદ પણ કહેવામાં આવે છે. આવા અદભુત દ્રશ્યના દર્શન કરીને પુણ્ય કમાઓ. સુરતના એક મંદિરમાં નાગ પંચમીનાં દિવસે નાગમણી જોવા માટે પણ મુકવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle