ઈજીપ્તની કબર માંથી મળી એવી વસ્તુ કે તમે કેહશો આ વસ્તુ શક્ય જ નથી, જાણો અહિયાં…

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકારોને ઇજિપ્તની એક અતિ પ્રાચિન કબરની અંદર ત્રણ હજાર વર્ષ જુની ફિંગરપ્રિન્ટ મળી આવ્યા છે. તે કેમ્બ્રિજ શહેરના સૌથી પ્રાચીન સંગ્રહાલય ફિટ્ઝવિલિયમ ખાતે પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એવું માનવામાં આવી રહયું છે કે આ ફિંગરપ્રિન્ટ્સ પ્રાચીન ઇજિપ્તનાં એક કારીગરની છે.

ત્યારે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહાન પૂજારી નેસપોવરશેલિફ્ટનાં આ કબર પર આંગળીઓનાં નિશાન એ સમયે પડ્યા હશે કે જ્યારે કબ્રને કારીગરો દ્રારા રંગમાં આવી રહ્યો હતો. આ કબ્ર 1000 ઈસા પૂર્વ અથવા તેની પહેલા એટલેકે 20મી કે 21મી વંશનાં વચ્ચે હોવાની શક્યતા છે.

આ કબરોનો એક્સ-રે અને સીટી સ્કેન દ્રારા બહોળા પ્રમાણમાં પરિક્ષણો કરવામાં આવ્યા છે. આ પ્રદશર્ન મંગળવારથી શરૂ થયું છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ 4 હજાર વર્ષ પહેલાનાં મિસ્ર કબરોનાં નિર્માણની પ્રક્રિયાને જાણવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *