સોસીયલ મીડિયા પર અવારનવાર કિસ્મત સારી હોય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ગંગૂ તૈલીથી રાજા ભોજ સુધીનો પ્રવાસ ક્યાં ખેડાઇ જાય તેની જાણ થતી નથી. હાલમાં એક વ્યક્તિનું નસીબ એવું ચમક્યું કે તૂટેલી ચમચીના 2 લાખ રૂપિયા મળ્યાં હતા.
90 પૈસામાં ખરીદી હતી ચમચી:
એક રિપોર્ટ પ્રમાણે શખ્સને ચમચીને જોઈ અનુભવ થયો હતો કે, આ ચમચીમાં કંઇક તો ખાસ છે કે, જેથી તેણે ફક્ત 90 પૈસામાં આ ચમચીની ખરીદી કરી હતી. ત્યારબાદ આ ચમચીની તપાસ કરતા જાણવા મળ્યું કે, 13મી શતાબ્દીની રોમન યુરોપિયન સ્ટાઇલની છે. આ શખ્સને વિશ્વાસ આવી ગયો હતો કે, તેના હાથમાં જેકપોટ લાગ્યો છે.
નિલામીમાં 2 લાખમાં વેચાઇ હતી:
શખ્સે જ્યારે ચમચીની હાલની કિંમત જાણી તો તેની આંખો પહોળી થઈ ગઇ હતી. 52,000 રૂપિયા એની કિંમત હતી ત્યારબાદ તેણે ઓનલાઇન ઓક્શન પ્લેટફોર્મ પર મૂકી હતી. આ ચમચીની ખરીદી કરવા માટે લોકો બોલી લગાવી રહ્યાં હતા. આ ચમચી છેલ્લે 1,97,000 રૂપિયા અને એક્સ્ટ્રા ચાર્જ જોડ્યા ત્યારે 2 લાખમાં વેચાઈ હતી.
90 પૈસામાં ખરીદી હતી ચમચી:
ચમચી જોઇને શખ્સને લાગી આવ્યું હતું કે, આ ચમચીમાં કંઇક તો ખાસ રહેલું છે કે, જેથી તેણે 90 પૈસામાં આ ચમચીની ખરીદી કરી હતી. ત્યારબાદ આ ચમચીની તપાસ કરતા જાણવા મળ્યું કે, 13મી શતાબ્દીની રોમન યુરોપિયન સ્ટાઇલની આ ચમસી છે.
શખ્સને વિશ્વાસ થઇ ગયો હતો કે તેના હાથમાં જેકપોટ લાગઈ ગયો છે. આ શખ્સે પોતાની ઓળખાણ છૂપાવી છે પણ તેની ચમચીને નીલામ કરનારી કંપની દ્વારા તસવીર શૅર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ શખ્સ બૂટ માર્કેટ જતો રહે છે તેમજ ત્યાં તેણે એક સેલર પાસેથી આ ચમચીની ખરીદી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.