જોતજોતામાં જમીનમાં સમાઈ ગયા ચાર લોકો- વિડીયો જોઇને હચમચી જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આ વીડિયોમાં અચાનક લોકો જમીનની અંદર ઘુસી જવા લાગ્યા હતા. સામાન્ય રીતે, ભૂકંપ અથવા લેન્ડ સ્લાઇડ્સ દરમિયાન રસ્તાઓ તૂટી જાય છે અને ખાડાઓ પડે છે. કેટલીકવાર રસ્તા સારા ન હોવાથી પણ આવા બનાવો બને છે. પણ, આ વીડિયોમાં બધું સામાન્ય હોવા છતાં, કંઈક એવું થયું જેણે જોઈ લોકો હેરાન થઇ ગયા હતા.

વીડિયોમાં જોવા મળે છે કે, તેમાં કેટલાક લોકો રસ્તા પર બેઠા છે. એક કાર તેની બાજુમાં ઊભેલી છે, તેના પછી એક વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે કાર તરફ આગળ વધી રહ્યો છે, પણ જેવા તે બે પગથિયા આગળ વધે છે અને અચાનક તે જમીનની અંદર ફસાઈ જાય છે.

જ્યારે ત્યાં હાજર લોકો તેને બચાવવા દોડે છે, ત્યારે તે પણ જમીનની અંદર ઘુસી ગયા છે. કોઈ કઈ સમજે તે પહેલા જ અચાનક જમીન તૂટી પડી હતી. વિડીયો જોયા પછી તમે ઘણું હસ્યા હશો. આ વીડિયોને લોકો ખૂબ ઝડપથી શેર કરી રહ્યા છે. સાથે સાથે, તેના પર વિવિધ પ્રકારની તેમને પસંદની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *