અચાનક જ બે છોકરીઓ એક બીજાને મારવા લાગી લાત અને ખેંચવા લાગી એક બીજાના વાળ- વિડીઓ જોઇને કહેશો શું “ગર્લ્સ પાવર” છે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

કહેવાય છે કે મોટેભાગે છોકરાઓ જ એક બીજા સાથે ઝઘડતા જોવા મળે છે. પરંતુ હવે તેમાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી. છોકરીઓ જયારે ગુસ્સે થાય છે ત્યારે તે એક બીજાને લાત મારવા લાગે છે અને એક બીજા સાથે ઝઘડવા લાગે છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં તમે જોઈ શકો છો કે અચાનક જ બે છોકરીઓ એક બીજા સાથે ઝઘડવા લાગે છે અને બંને એક બીજાને લાત મારવા લાગે છે સાથે એક બીજાના વાળ પણ ખેંચવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sa Tu SaiNi (@satu_saini90)

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અચાનક જ એક સ્કુલની બે છોકરીઓ એક ગલીમાં આવે છે અને ત્યાં હાજર એક યુવતી સાથે તેના બચાવમાં એક બીજાને મારવા લાગે છે અને તેમને ધક્કો મારી દે છે. થોડા સમય બાદ લાત અને ધક્કા મારવા લાગે છે. યુવતીઓ એક બીજા સાથે લડી રહી છે ત્યારે આજુબાજુમાં રહેલી યુવતીઓ ખુબ જ ડરી જાય છે.

ભાગ્યે જ છોકરીઓ વચ્ચેના આવા ઝઘડાઓ જોવા મળે છે. છોકરીને ખબર પડી કે મને મારવા આવે છે ત્યારે તે ત્યાંથી ભાગી નહિ પરંતુ તે સામે વાળી છોકરીને મારવા લાગી. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સતુ સૈની નામના વ્યક્તિએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. હજારો લોકોએ આ વિડીઓને પસંદ કર્યો છે અને અનેક લોકો આ વિડીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *