ગૂગલનાં CEO સુંદર પિચાઇએ સોસિયલ મીડિયા પર શેર કર્યો એવો વિડીયો કે, જોઇને ચોંકી ઉઠશો- જુઓ અહીં

સુંદર પિચાઈ હાલમાં ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે, CEO છે. આની પહેલા ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. તેમની હાલની ભૂમિકા 10 ઓગસ્ટ 2015ના રોજ ગૂગલની પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના માળખાંકીય ફેરફાર વખતે રજૂ કરવામાં આવી હતી.

તેમણે અંજલી પિચાઈની સાથે લગ્ન કર્યા છે. અંજલી પિચાઈ એક કેમિકલ એન્જિનિયર છે. કોટા, રાજસ્થાનથી સ્નાતક થયા છે. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુરમાં ક્લાસના મિત્રો તરીકે મળ્યા હતા. હાલમાં બંને અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી છે. આ બંનેની કવિ પિચાઈ (પુત્રી) તથા કિરણ પિચાઈ (પુત્ર) પણ છે. 

હાલમાં ગૂગલ તથા Alphabetના CEO સુંદર પિચાઈએ એકવખત ફરીથી સૌને અચરજમાં મૂકી દીધા છે. પિચાઈ સામાન્ય રીતે પોતાના ટ્વિટર એકાઉન્ટથી કામની વાત જ શેર કરતા જોવા મળતા હોય છે. આમ તો પિચાઈ ગૂગલના નવા પ્રોડક્ટ્સની ટ્વિટ કરી છે પરંતુ બુધવારનાં રોજ તેઓએ એક એવો વીડિયો શેર કર્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ વીડિયો કર્યો છે શેર:
પિચાઈએ સોસિયલ મીડિયા પર પોતાના કેટલાય ફોલોઅર્સને ચોંકાવી દીધા છે. તેઓએ એક મગરનો વીડિયો રીટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે મગરના મોંમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોને આધારે ફ્લોરિડામાં એક મગરે ડ્રોન પકડી લીધું હતું તેમજ મોંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ક્રિસ એન્ડરસન નામના એક વ્યક્તિએ અપલોડ કરી છે.

કયો વીડિયો કર્યો છે શેર?
પિચાઈએ સોસિયલ મીડિયા પર પોતાના અનેક ફોલોઅર્સને ચોંકાવી દીધા છે. તેઓએ એક મગરનો વીડિયો રીટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે મગરના મોંમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોને આધારે ફ્લોરિડામાં એક મગરે ડ્રોન પકડી લીધું હતું તેમજ તેના મોંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ક્રિસ એન્ડરસન નામના વ્યક્તિએ અપલોડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *