સની 19 વર્ષની ઉંમરે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઇ. શરૂઆતમાં તે ફક્ત યુવતીઓ સાથે જ કામ કરતી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આજે બોલિવૂડની જાણીતી પોર્નસ્ટાર છે. પણ તેનાં જુના કરિઅરની વાત હમેશાં થતી રહે છે. સનીએ તેનાં કરિઅરની શરૂઆત પોર્ન ઇન્ડસ્ટ્રીથી કરી હતી. પણ આ લાઇનમાં જતા પહેલાં તેણે ઓછો સંઘર્ષ નહોતો કર્યો. સનીની બાયોપિક વેબ સીરીઝ ‘કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળે છે. એક સમયે તે પૈસા માટે વહેલી સવારે પેપર વેંચવા જતી હતી.
આ વેબસીરિઝ દ્વારા તેની તે શરતનો પણ ખુલાસો થયો જેમાં સનીએ એક સાથે 6 પોર્ન ફિલ્મો સાઇન કરી હતી. સનીની શરત તે હતી કે તે ફક્ત તેનાં બોયફ્રેન્ડ મેટ એરિક્સન સાથે પોર્ન સીન શૂટ કરશે. સનીએ આ કોન્ટ્રાક્ટ વર્ષ 2007માં સાઇન કર્યો હતો. જે બાદ જ્યાં સુધી બંને સાથે હતાં સનીએ તેની સાથે જ પોર્ન સીન કરી. જણાવી દઇએ કે, 19 વર્ષની ઉંમરમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યાં. શરૂઆતમાં તે ફક્ત યુવતીઓ સાથે જ કામ કરતી હતી.
સનીએ શરૂઆત એ વાતથી કરી હતી કે તે ફક્ત સમલૈંગિક સંબંધોવાળી ફિલ્મોમાં જ કામ કરશે. જોકે આગળ જઇને તેને તેનાં બોયફ્રેન્ડ એરિક્સન સાથે કામ કર્યું. વર્ષ 2008માં જ્યારે સની અને મેટનાં સંબંધ તુટી ગયા આતે બાદ સનીએ મેટ સાથે પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. મેટ બાદ સનીનાં જીવનમાં કેનેડાનાં પ્રખ્યાત કોમેડિયન રસેલ પીટર્સની એન્ટ્રી થઇ. પણ આ સંબંધ લાંબો ન ટક્યો.