ફોટો સ્ટોરી: સુરતમાં બુક ફેર અને ફ્લાવર શોનું ભવ્ય આયોજન- જુઓ ઘરે બેઠા મેળાની વિશાળતા

સુરત મહાનગરપાલિકા દ્વારા તા. ૧ થી ૫ ફેબ્રુઆરી દરમ્યાન “૧૯મા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં” સુંદર પુષ્પોનું “હોર્ટીકલ્ચર” પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે.

સુરત એરપોર્ટની ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

સુરત મનોપા કચેરીની આબેહુબ ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

સ્વચ્છ સુરત માટેના સંદેશ આપતા ટેબ્લો ની ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

સુરત કેબલ બ્રીજ ની ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

ભારતીય રાષ્ટ્રીય ધાવજ સાથે સેલ્ફી લેવા માટે બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ

સુરતની શાન સમાન BRTS રૂટની ફૂલો વડે બનાવવામાં આવેલ વિશાળ પ્રતિકૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *