સુરત પોલીસનો પુષ્પા અંદાજ: કુછ ભી ગડબડ દીખે જુકને કા નહી 100 ડાયલ કરને કા- જુઓ યુઝરો કેવી પ્રતિક્રિયા આપી

સુરત શહેર પોલીસ (Surat City Police) સતત સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતવાસીઓ સાથે જોડાયેલી રહે છે. સુરતવાસીઓને પડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે સુરત શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ પર બેસાડવામાં આવી છે. જેઓ સતત ફેસબુક અને ટ્વિટર ના માધ્યમથી લોકોના પ્રશ્નો સાંભળે છે અને સતત નિવારણ લાવે છે.

ત્યારે સુરત પોલીસના facebook પર એક અનોખી પોસ્ટ કરવામાં આવી છે. જે હાલમાં જ રીલીઝ થયેલી blockbuster ફિલ્મ પુષ્પા ને યાદ અપાવે છે. પુષ્પા ફિલ્મના કેરેક્ટરના અંદાજમાં સુરત શહેર પોલીસ દ્વારા શહેરવાસીઓને એક પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં લખાયું છે કે “અપને શહેર મે કુછ ભી illegal દુખે તો ઝુકને કા નહીં, 100 ડાયલ કરને કા”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *